ઇન્દોર,તા.૧૨
મધ્યપ્રદેશના ઈન્દોરના સ્વચ્છ ભારત અભિયાનના પ્રોજેક્ટની જવાબદારી સંભાળતા નગર નિગમના આસિસટન્ટ એન્જિનિયર અભિયસિંહ રાઠોડના ઘરે આર્થિક અપરાધ અંગેની શાખાએ પાડેલા દરોડામાં ૨૦ કરોડની સંપત્તિની જાણકારી મળી છે.
સામાન્ય એન્જિનયર પાસેની આટલી બધી પ્રોપર્ટીના પગલે લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. રાઠોડે પોતાના પરિવારજનોના નામ પર સંપત્તિ ખરીદી હતી. આ મામલામાં આવક કરતા વધુ સંપત્તિનો કેસ કરાયો છે.
અભયસિંહે ૧૯૯૫થી આસિસટન્ટ એÂન્જનયર છે. ૨૩ વર્ષની નોકરીમાં તેમનો પગાર ૬૦ લાખ રુપિયા થઈ શકે છે. તેવામાં કરોડોની સંપત્તિના માલિક બનવુ આશ્ચર્ય પમાડે છે.
તેની પાસે એક બંગલો, ત્રણ માળની હોસ્ટેલ, દુકાનો, પ્લોટ, બે વધારાના મકાન, ૩૬ વૂમા પોલીસી, ૨૦ લાખની રોકડ અને સોનુ સહિત ૨૦ કરોડની સંપત્તિ મળી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




