કોલકાતા, તા. ૨૧
પશ્ચિમ ંગાળમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે જારદાર ઝપાઝપી થયા બાદ હિંસા ભડકી ઉઠી હતી. આમા બે વિદ્યાર્થીઓના મોત થયા છે. હિંસામાં મૃત્યુ પામેલા બે વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે. જે પૈકી વિદ્યાર્થી રાજેશ સરકાર અને તપસ બર્મન તરીકે ઓળખાયા છે. હિંસા દરમિયાન સરકારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તપસનું નોર્થ બંગાળ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા બાદ મોત થયું હતું. બંને વિદ્યાર્થીઓના માતા પિતાએ દાવો કર્યો છે કે, પોલીસ ગોળીબારમાં તેમનું મોત થયું છે. જા કે, પોલીસ વહીવટીતંત્રએ આ પ્રકારના આક્ષેપોને રદિયો આપ્યો છે. નોર્થ દિનાજપુર જિલ્લામાં Âસ્થતિ ખુબ જ તંગ બની ગઈ છે. અફડાતફડીનો દોર અકબંધ રહ્યો છે. પોલીસ દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



