તમિલનાડુમાં મહાગઠબંધનની તૈયારીમાં ભાજપ : રજનીકાંતને પોતાની સાથે લેવા કવાયત

0
295

ચેન્નાઈ,તા.૨૨
દક્ષિણના રાજકારણમાં બે દિગ્ગજ અભિનેતાએ પોતાના પક્ષની રચના કર્યા બાદ હવે આગામી ચૂંટણીમાં ભાજપ દક્ષિણમાં પોતાના નવા સહયોગીની શોધમાં છે. ભાજપ તમિલનાડુમાં મહાગઠબંધ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તમિલનાડુમાં ડ્ઢસ્દ્ભ પાર્ટીમાં થયેલા વિખવાદ બાદ ભાજપ પોતાનું ગઠબંધનન મજબૂત બનાવવા પોતાના ગઠબંધન સાથે રજનીકાંતને જાડવાની તૈયારી કરી રહ્યા છે. તમિલનાડુમાં ડ્ઢસ્દ્ભ નેતૃત્વહિન થયું છે ત્યારે પાર્ટીને વિશ્વાસ છે કે, તે વિધાનસભાની ચૂંટણીમાં રજનીકાંતને પોતાના ગઠબંધનના નેતા તરીકે મનાવી લેશે. જ્યારે બીજી તરફ અભિનેતા કમલ હસને નવી પાર્ટી સાથે રાજનીતિમાં પ્રવેશ કર્યો છે ત્યારે દક્ષિણના રાજકારણમાં નવા સમીકરણો રચાશે. આ સાથે જ ડાબેરીઓ અહીં ડ્ઢસ્દ્ભ, કમલ હસનની પાર્ટી સહિત અન્ય નાના દળો સાથે ગઠબંધન કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે. અહીં વિધાનસભાની ચૂંટણા ૨૦૨૧માં યોજાવાની છે. જ્યારે રાજકીય પાર્ટીઓએ ગઠબંધનની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે ત્યારે દક્ષિણના રાજકારણમાં બંન્ને અભિનેતાઓને પાતાની તરફેણમાં લેવા માટે રાજકીય પાર્ટી અને સંગઠનોએ જાર લગાવી રહ્યાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY