બહુચર્ચિત ટંકારીયા ગામે ભરૂચ જિલ્લા એલસીબી તેમજ અંકલેશ્વર પોલીસે સાથે મળી રેડ પાડી હતી ત્યારે આ જુગાર નો માસ્ટર માઈન્ડ બિલાલ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો!?
મળતી માહિતી મુજબ બિલાલ અને તેના અન્ય સાથી ગામ લોકો પર પોલીસ ના કામ માં રુકાવટ પોલીસ પર જાન લેવા હુમલો સહિત ની કલમો લાગવાઈ છે ત્યારે હવે પોલીસ ગુન્હેગાર બીલાલ ના આશ્રય સ્થાનો પર નજર રાખી રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે અંતરંગ સૂત્રો દ્વારા બિલાલ ના તમામ મોબાઈલ નુમ્બર પોલીસ મેળવી રહી હોવાના કારણે પોલીસ વિભાગ માં પણ કના ફુસી ચાલી રહી છે કે આ બિલાલ જોડે કોની સાંઠગાંઠ કે વાતચીત થતી હતી અને આ બાબતે જિલ્લા અધિક્ષક કોઈ કડક વલણ અપનાવે તો કોની કોની પર આ જુગાર ધામ બાબતે ગાળિયો કસાય અને ક્યાંક સસ્પેન્સન કે જિલ્લાબહાર બદલી નહીં થાય ને એ વિષયે જિલ્લાના પોલીસબેડામાં ચર્ચાઓનો દોર ચાલે છે ત્યારે આખરે બિલાલ પકડાય કે તેની સીડીઆર નીકળે ત્યારેજ દૂધનું દૂધ ને પાણી નું પાણી થાય બાકી હાલ તો કુલડીમાં ગોળ ભંગાઈ રહ્યો હોય તેવું પોલીસ બેડા નું વાતાવરણ કહી શકાય
રિપોર્ટર પ્રકાશ મેકવાન 9537920203
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





