સિવિલ હોસ્પીટલ ખાતે વર્લ્ડ રિમેમ્બર્સ દિવસ મનાવામાં આવ્યો.

0
9

ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રોડ વર્ષ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો.

18 નવેમ્બર વિશ્વ ભરમાં વર્લ્ડ રિમેમ્બર દિવસ તરીકે મનાવવા માં આવે છે.જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા વર્ષ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને મીણબત્તીઓ પ્રગટાવી બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ત્યાર બાદ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ બચી ગયેલા ભરૂચ ટ્રફિક બ્રેગેડના જવાન ગુલાબ રાવ મોરેને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગ ભરૂચ 108 ના
ઇએમઈ અશોક મિસ્ત્રી તથા108 એમ્બ્યુલન્સનો સ્ટાફનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY