ભરુચના શુકલતીર્થના ભાતીગળ મેળો ચાલી રહ્યો છે જેમાં માનવ મેળો ઉમટી પડયું હતું અને ભરૂચ ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ જવાના રસ્તા પર પૂનમ હોવાથી
ભારે વાહન વ્યવહાર થઈ જવા પામ્યો છે.ત્યારે શુક્રવારની રાત્રિના સમયે રિક્ષાચાલક અને કાર વચ્ચે અકસ્માત થતાં સાતથી આઠ મુસાફરોને ઈજાઓ થવા પામી હતી.જેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે રાત્રીના સમયે સુરત થી શુકલતીર્થ મેલા માં ફરવા જતા મુસાફરોની રિક્ષાને સામે થી આવતી કારે ટક્કર મારતા પેસેંજર ભરીલી રીક્ષા પલ્ટી ખાતા રીક્ષા ચાલક સહિત 6 થી વધુંને ઇજા પહોંચી હતી.જ્યારે એક ૧૦ વર્ષીય બાળક ગૌતમ સંજય વાસવાનું મોત થયું હતું.બનાવ સંદર્ભે નબીપુર પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







