ભરૂચ તાલુકાના દેરોલ ગામેથી વરલી મટકાનો જુગાર ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
331

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે જીલ્લામાં બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે એલ.સી.બી.ભરૂચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર પી.એન.પટેલને માર્ગદર્શન તથા સુચનાથી પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા ભરૂચ એલ.સી.બી.ની ટીમે દેરોલ નવીનગરી ખાતેથી વરલી મટકાનો જુગાર શોધી કાઢેલ છે.જેમાં પકડાયેલ આરોપી- (૧) રફીક ઉમરજી પટેલ રહે. વ્હાલુ નવી નગરી તા.જી.ભરૂચ પાસે થી જપ્ત કરેલ મુદ્દામાલ માં અંગઝડતીના રોકડા રૂપિયા- ૭૫૦૦/- મોબાઇલ નંગ-૧ કિં.રૂ. ૫૦૦/- કુલ્લે મુદ્દામાલ રૂ ૮૦૦૦/- સાથે ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY