ગતરોજ મોડીરાત્રે કંથારિયા ના માજી સરપંચ ઐયુબવલી ટપુ નું અવસાન થયેલ છે તેઓ પોતાના કાર્યકાળ માં નિષ્પક્ષ અને પ્રામાણિક સરપંચ હોવાની છાપ અને દાખલો બેસાડ્યો છે તેઓ ના કાર્યકાળ દરમ્યાન ગરીબ અને આદિવાસીઓ ના કામ માટે હરહંમેશ તત્પર રહ્યા હતા અને ન્યાયપ્રિય હોવાને કારણે ઘણા ના અણગમતા પણ બન્યા હતા છતાં તેઓએ જાન જોખમમાં મૂકી ન્યાય ને વળગી રહ્યા હતા જે એક સાચા મુસલમાન ની છાપ ગામમાં છોડી ગયા છે જેમના અવસાન થી ગામના ગરીબોએ એક સાચો રાહબર ગુમાવ્યો છે અલ્લાહ એમ ને જન્નત અતા ફરમાવે તેવી દિલોજાન થી ગામ લોકોએ દુઆ ગુજારી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





