ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓ દ્વારા રાખવામા આવેલ નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓને પકડવાની ડ્રાઇવ અનુસંધાને પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી તથા એસ.ઓ.જી.ના પોલીસ માણસો સાથે વાલીયા-નેત્રંગ-રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમા હાજર હતા દરમ્યાન બાતમી આધારે નેત્રંગ પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર-॥ ૭૫/૨૦૧૮ પ્રોહીબીશન કલમ ૬૫એ,ઇ.૮૧,૯૮(૨) મુજબના ગુનાના આરોપી ફીરોઝ ઇલુમુદ્દીન ચાવડા ઉ.વ.૩૨ રહે.કોટડી ફળીયુ રાજપારડી નાઓને રાજપારડી ચારરસ્તા વિસ્તારમાંથી તા.૦૯/૧૨/૨૦૧૮ કલાક ૧૭/૩૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટકાયત કરી નેત્રંગ પોલીસ સ્ટેશન માં સોપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





