ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્ર ચુડાસમા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા સાહેબ નાઓ તરફથી વિસ્તારમાં થતા મિલકત સબંધી વણ સોધાયેલ; ગુના ઉકેલવા સુચના મળેલ હોય જે અનુ સંધાને ભરૂચ શહેર સી. ડીવીઝન પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલ બાતમી મળેલ કે ભરૂચ શહેર સી. ડીવીઝન પોસ્ટે ગ.ર.નં ! ૧૬/૧૮ ના કામે વિડીયોકોન કંપની માથી ચોરાયેલ મા હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેકટર આર.એમ-વસાવા નાઓને બાતમી મળેલ કે દહેજથી નર્મદા ચોકડી તરફ એક વાન સફેદ કલરની જેમા કેટલાક ચોર ઇસમો લઈ જવાના હોય જેવી બાતમી ના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે એ.બી.સી સર્કલ પાસે વોચમા હાજર હતા.તે દરમ્યાન સફેદ કલરની ઉપરોક્ત નંબર વાળી વાન આવતા તેને રોકી તપાસ કરાતા તેમાથી લોખંડનુ મોટુ કટર તથા એક્સોબેલ્ડ નંગ-૨ તથા કોપરની નાની મોટી પાઈપો તથા ઇલેક્ટ્રીક મોટર નંગ-૨ તથા કોપરના વાયરો તથા લોખંડ નો વાલ નંગ-૧ તથા ઇલેક્ટીક બોક્ષ નંગ-૧ મળી કિમત રૂપીયા ૬૫,૬૫૦/- તથા મારૂતીવાન કિમત રૂપીયા ૪૫૦૦૦/- મળી કુલ્લે કિમત રૂપીયા ૧,૧૦,૬૫૦/- ના મુઘમાલ સાથે ચાર ઇસમો (૧) સબ્બીર મહમદ ગુલભા રહે.પટેલ ખડકી દહેગામ તા-જંબુસર જી.ભરૂચ (૨) પવનકુમાર ગજારમસિંહ કરસ્યયન રહે હાલ-વાડીયા દહેજ તા-વાગરા જી ભરૂચ મુળ રહે- રાવલ ગાદરી તા- જી ગુરૂદસપુર પંજાબ (3) બુધસીંગ સવરણસિંગ જાતે સિખ હાલ,રહે-વાડીયા
દહેજ તા-વાગરા જી ભરૂચ મુળ રહે- મોનીયાકોહારા તા-જી-અમુતસર (પંજાબ) (૪) હરજીન્દરસિંગ બલદેવસિંગ જાટ હાલ રહે -વાડીયા દહેજ તા-વાગરા જી.ભરૂચ મુળ રહે-બગખૂર્દ તા-અજનાલા જી-અમ્રતસર (પંજાબ) ચોરીના મુદામાલ સાથે પકડી અટક કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






