૮ મું મેગા ઔદ્યોગિક પ્રદર્શન અંકલેશ્વર ખાતે યોજાશે

0
8

ભરૂચઃઅંકલેશ્વર ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના ઉપક્રમે “AIA INDUSTRIAL EXPO 2019 – “8th Mega Industrial Exhibition” નું તા.૦૩/૦૧/૨૦૧૯ નુ રોજ સવારે ૦૯:૩૦ કલાકે ડી.એ.આનંદપુરા સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ – અંકલેશ્વર ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમનું ઉદઘાટન સહકાર રાજ્‍ય મંત્રી ઇશ્વરસિંહ પટેલ કરશે અને મુખ્‍ય મહેમાન તરીકે જી.આઇ.ડી.સી ગાંધીનગરના ચેરમેન બલવંતસિંહ રાજપૂત ઉપસ્‍થિત રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY