વાલિયામાં ૭૦ જેટલાં લાભાર્થીઓને પ્રેશર કુકરનું વિતરણ કરવામાં આવ્યું.

0
241

વાલિયા ગામમાં પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ અંત્યોદય યોજનાના આવેલ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત કુલ ૨૫૯ પૈકી ૭૦ લાભાર્થી બહેનોને વાલિયાના મામલતદાર કચેરી ખાતે પ્રેશર કુકરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રેશર કુકર વિતરણ કાર્યક્રમમાં પુરવઠા શાખાના નાયબ મામલતદાર નવનીત પટેલ તેમજ વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા વાલિયા તાલુકા ભાજપના મહામંત્રી સેવંતુ વસાવાએ હાજર રહીને તેમના હસ્તે લાભાર્થી બહેનોને પ્રેશર કુકરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY