અંતરંગ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા એલસીબી એ ભરૂચ નર્મદા બ્રિજ ટેક્સ પરથી પાકી બાતમી વાળી ટોરસ ટ્રક આવતા ચેક કરતા ટ્રક ભરી ભારતીય બનાવટ નો પરપ્રાંતીય દારૂ ઝડપી પાડ્યો છે હાલ સદર ટ્રક નો કબજો લઈ ગણતરીઓ ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે ત્યારે જોવાનું એ રહેછે કે આ ટ્રક ભરી દારૂ કોને મોકલ્યો હતો ? ક્યાં લઇ જવાનો હતો તે તપાસમાં બહાર આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





