ભરૂચ પોલીસ રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જીલ્લામાં પોહી/જુગારની અસામાજિક પ્રવૃતી ચલાવતા ઈશમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આધારે તથા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર ડીવીઝનના માગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પો.રટે વિસ્તારમાં અ.હે.કોન્સ દિનેશભાઈ માવજીભાઈ બ.નં- ૮૨૦ ને મળેલ બાતમી આધારે નવા દિવા ગામે આવેલ શામજી ફળીયા પાછળ આવેલ બહેરી બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા-પાળાનો જુગાર રમતા હોય જુગાર અંગેની રેડ કરતા હાજર ૭ આરોપી નં (૧) યોગેશભાઈ ઉર્ફે યોગો ગોપાલભાઈ વજ્ઞાવા ૨હે- નવા દિવા (૨) જીતુભાઇ ૨મેશભાઇ વજ્ઞાવા ૨હે- નવા દિવા (3) ઠાકોરભાઇ છીતુભાઇ વગ્ઞાવા ૨હે- નવા દિવા (૪) શશીકાંત ઉર્ફે શશી સુરેશભાઈ વાઘ ૨હે- આંબાવાડી અંકલેશ્વર શહેર (૫) અમીતકુમાર ઠાકોરભાઇ પટેલ ૨હે-હજાત મોટુ હળીયુ,(૬) મહેશ ઉર્ફે મુખરી ૨મેશભાઈ વસાવા ૨હે- આંબાવાડી અંકલેશ્વર (૭) વભીસ કિરણભાઈ પોમલા ૨હે-ભવા બોરભાઠા નાઓ પત્તાપાળા જુગાર રમતા મળી આવતા તેઓળી અંગ ઝડતી તથા દાવના રોકડા .રૂ.૨૧,૩૦૦ /- પતા-પાના ૨મવાના મુદામાલ જ્ઞાથે પકડાઈ ગયેલ જે તમામ આરોપીઓને અટક કરી જુગાર ધારા કલમ ૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





