પુણ્યતિથિ નિમિત્તે રાખેલ દત્ત બાવનીમા હદય થી પધારવા આગ્રહ 

0
16

મારા ધર્મપત્ની સ્વ.નિર્મલા ધનંજય ઝવેરી સને.16/5/2009 ના રોજ અમને સૌને વસમી વિદાય આપી શ્રી રંગ અવધૂત બાપજી ના ચરણે સિધાવ્યા હતા તેમની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ બપોરે 3 થી 6 સુધી ભગવાન શ્રી રંગવધૂત બાપજી રચિત પતિત પાવની શ્રી દત્ત બાવનીનું સમુહગાન અમારા નિવાસ સ્થાન 13 પ્રીતમ સોસાયટી કસક ભરૂચ ખાતે રાખેલ છે તો સૌ રંગ ભક્તો અને સ્નેહીજનોને શ્રી દત્ત બાવની નો લાભ લેવા હદય થી પધારવા આગ્રહ છે.

ધનંજય ઝવેરી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY