ભરૂચ સબ જેલમાં કેદીઓ માટે સ્વરોજગાર લક્ષી તાલીમ યોજાઇ

0
197

ભરૂચ,
ભરૂચની સબ જેલમાં કેદીઓ પણ સજાપૂર્ણ થયા બાદ સમાજમાં સ્વરોજગાર કરી સ્વમાન ભેર જીવી શકે તે માટે સ્વરોજગાર લક્ષી તાલીમ યોજાઇ હતી.
ભરૂચ જિલ્લા કાનુની સત્તામંડળ, પ્રયાસ સંસ્થા અને બરોડા સ્વરોજગાર સંસ્થાનના સહકારથી સ્વરોજગાર તાલીમનું આયોજન થયું હતું. જેમાં જિલ્લા કાનુની સત્તા મંડળના સેક્રેટરી પી.જી. સોની અને જેલ સુપ્રીટેન્ડન્ટ એલ.એમ.રાઠોડની હાજરીમાં કેદીઓને ફરસાણ અને જ્વેલરી મેકીંગ અંગે તાલીમ આપવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY