ભરૂચ કોર્ટ સંકુલમાં પાર્ક કરેલ કારમાં આગ લાગતાં કાર આગમાં બળીને ખાખ

0
30

ભરૂચની કોર્ટ સંકુલમાં આવેલી સેશન્સ કોર્ટના ન્યાયાધીશની નવી ઈકો કારમાં બપોરનાં સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી.

બનાવની મળતી માહિતી મુજબ ભરૂચનાં જિલ્લા કોર્ટ સંકુલમાં આજરોજ બપોરનાં સમયે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કોર્ટ સંકુલમાં આવેલા પાર્કિમાં પાર્ક કરેલી નવી નક્કોર ઈકો કાર ભડકે બળતાં દોડધામ મચી હતી.આગ અંગેની જાણ પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતાં લશ્કરો દોડી આવ્યા હતા. ફાયર વિભાગનાં લાશ્કરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગમાં કાર સંપુર્ણ પણે બળીને ખાક થઈ ગઈ હતી.જોકે કાર પાર્કિંગમાં મુકેલી હતી અને તેની બાજુમાં બીજી અન્ય કોઈ વાહન ના હોવાથી મોટી હોનારત થતા તળી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY