ભરૂચ જિલ્લા એલસીબી નો સપાટો એકવીસ જુગારિયા એક સાથે ઝડપાયા

0
354

ભરૂચ:
ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે ના ટાંકી ફળિયા માં સટ્ટા બેટિંગ ના એરિક ના અડ્ડા પર ભરૂચ એલસીબી ની ટીમે દરોડો પાડતા ઓગણત્રીસ હજાર નો મુદ્દામાલ અને બાવીસ જુગરિયાની અટકાયત કરી હતી.
(૧) પ્રફુલ સુનીલ ચૌધરી રહે. નાદ્પુર જુનું ફળિયું .માંડવી જી-સુરત (૨) પ્રફુલ જીવન બારોટ રહે, વિજયનગરની પાછળ ૫૮ જલારામ સોસાયટી, ગડખોલ પાટિયા, અંકલેશ્વર (૩) ગંગારામ દિધુ અખાડે રહે,એલ ૫૭, રેલ્વે કોલોની ઉધના સુરત (૪) રઝાકહુશેન ફિદાહુશેન શેખ રહે, ૪૩૪, કિન્નરી સિનેમા સામે પાવરહાઉસ ની બાજુમાં, સલાબતપુરા , સુરત (૫) ભરત ચુનીલાલ કાયસ્થ રહે. ૧૨૮૩ હાઉસિંગ બોર્ડ સચિન સુરત (૬) અસરફ હબિબ રસુલ મલેક તેલવા ગામ લીમડી ફળિયું તા,અંકલેશ્વર (૭)જાહીદ ઉર્ફે કલ્લુ ઉલ્લાડી નિલમ ફર્નિચરની બાજુમાં પિરામણ નાકા અંકલેશ્વર (૮) વલી યુસુફ પટેલ રહે.જિન રોડ ચાલી કોસંબા , તાલુકો માંગરોલ જી.સુરત (૯) જગદીશ ડાહ્યા ભાઈ પરમાર રહે ૨૨૫ કૃષ્ણનગર વિભાગ ૨ અંદાડા,અંકલેશ્વર (૧૦) અસલમ ઈસ્માઈલ રહે. ટાંકી ફળિયું રવીદ્રા અંકલેશ્વર (૧૧) અર્જુન બચુભાઈ વસાવા રહે, ન્યૂ ફાઈબ્રોટેક ,ધીરજ કેન ચોકડી જી.આઈ.ડી.સી અંકલેશ્વર (૧૨) શિવસિંગ પ્રેમનાથસિંગ ગૌડ. ૧૦ એમ.પી નગર કાપોદ્રા અંકલેશ્વર (૧૩) હરિચંદ્ર મીઠું ખરડે રહે, જૂની કોલોની વાલીયા ચોકડી નજીક અંકલેશ્વર (૧૪) ઇલ્યાસ ખાન યાકુબખાન નવાદીવા પ્રાથમિક સ્કૂલની સામે (ગોમીબેન ના મકાનમાં ભાડેથી) અંકલેશ્વર (૧૫) રોહિત મહેશભાઈ સોલંકી રહે. ટાંકી ફળિયા (ઉષાબેન ના મકાનમાં)અંકલેશ્વર (૧૬) રાજુ માધુભાઈ વસાવા રહે. નલધરી પેટ્રોલ પંપ પાછળ વાલિયા (૧૭) રણછોડ ભીખાભાઈ વસાવા રહે. નલધરી પેટ્રોલપંપની પાછળ વાલિયા (૧૮) સુરેશ બાલાભાઈ સોલંકી રહે. ડુંગરા વાછરડાદાદા મંદિર પાસે મહુવા જી-ભાવનગર (૧૯) માવજી ધરમાભાઈ પંચાલ રહે. ૧૭૯ સનસીટી સોસાયટી વાલિયા રોડ ગોપાલનગર સામે અંકલેશ્વર (૨૦) સિંકદર લિંબાડા રહે. હાલ પિરામણ રોડ પાકીઝા એપાર્ટમેન્ટ ની સામે( ઇમરાન સરપંચની બાજુમાં )અંકલેશ્વર (૨૧) આરીફ સમસુદ્દીન શેખ રહે. પીરકાંઠી માલીવાડ ભરૂચ ની ધરપકડ કરી હતી જ્યારે (૨૨) વોન્ટેડ એરિક રજવાડી રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ અંકલેશ્વર ને પકડવા નો બાકી બતાવેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ કામ નો આરોપી એરિક રેલવે ની હદ માં ભૂતકાળ માં વરલીમટકા સાથે જુગાર પણ ચાવતો હતો.
પણ અંકલેશ્વર સિટી ની હદ માં આ જુગાર ના પગ પેસરાની જાણ જિલ્લા એલસીબી પીઆઇ તરડે ને થતા તેમને ટીમ અકટિવ કરતા હે કો બાલુભાઈ સહિત નાઓ એ ત્રાટકી આટલા બધા વરલીમટકા ના જુગરિયાઓ ઝભ્ભે કર્યા ની જિલ્લામાં આ પ્રથમ ઘટના બની છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY