દેવજીભાઈ ફતેપરા સંસદ સભ્ય સુરેન્દ્રનગર ના જણવ્યા મુજબ ભાવનગર થી ગાંધીનગરની ઇન્ટરસિટી ગાડી આવતીકાલે શરૂ થશે તે બદલ આપને અભિનંદન પરંતું તેમાં લીંબડી ને સ્ટોપ આપવામાં આવેલ નથી તો આનાથી લીંબડી ને અન્યાય છે લીંબડી એક એવું શહેર છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત મધ્યબિંદુ છે જો આપવામાં આવે તો વેપારીઓને આમ પ્રજાને ઘણી જ ઘણો જ ફાયદો હાય તેમ છે જેથી આપને વિનંતી કે ભાવનગર ગાંધીનગર ગાડીનું લીંબડી ને સ્ટોપ તે માટે આપણે વિનંતી છે આ અંગે આપ અંગત રસ લઈ લીંબડી ને સ્ટોપ આપાવવા વિનંતી કરીને જાફર ભાઇ કોઠીયા પ્રમુખ લીંબડી વેપારી એસોસીએશન લીંબડી. એક અખબારી યાદી માં જણાવેલ છે.
દિપકસિંહ વાઘેલા
લીંબડી.
મો. 98255 91366
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




