સુરત, તા.૬
સુરતના નાનપુરા સ્થિત શ્રી દલીચંદ વીરચંદ શ્રોફ જૈન વિદ્યાલય રવિવાર તા.૧૬-૧૨-૨૦૧૮ના રોજ જીવન ભારતી સ્કૂલ, નાનપુરા સુરત ખાતે તેના યશસ્વી ૧૦૦ વર્ષ શતાબ્દીની ઉજવણી ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો, સમાજના શ્રેષ્ઠીઅો સાથે કરવાનું નક્કી કર્યુ છે.
આપ સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થી મિતાને શતાબ્દી મહોત્સવમાં આમંત્રિત કરવા માંગીએ છીએ. આપ સર્વમાંથી ઘણાં મિત્રોનો સંપર્ક થઈ શકતો નથી. માટે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીએ છીએ કે નીચે જણાવેલ વોટ્સએપ નં.૯૮૨૫૫૫૮૫૫૦ તથા સંસ્થાના પ્રમુખ ડૉ. ધનસુખ બી. શાહ મો.નં.૯૮૨૪૧૬૫૧૭૦ ઉપર આપ આપની સંપર્ક માહિતી મોકલવા માટે મહેરબાની કરશો. જેથી અમો આપ સર્વેને શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં સહભાગી બનાવી શકીએ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



