Tuesday, November 10, 2026
મુંબઇ,તા. ૨૭ બોલિવુડની બ્યુટીક્વીન એશવર્યા રાય બચ્ચન હવે પ્રાદેશિક ફિલ્મોમાં એન્ટ્રી કરવાની યોજના ધરાવે છે. આના માટે તેના દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી ચુકી છે. તે મરાઠી ફિલ્મમાં ભાગ્ય અજમાવવા વિચારી રહી છે. મરાઠી ફિલ્મને નિહાળનાર વર્ગ વધારે હોવાથી એશ...
મુંબઇ,તા. ૨૭ બોલિવુડના સુલ્તાન અને દબંગ સ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ પ્રિયંકા ચોપડાએ છોડી દીધી છે. આની સાથે જ બોલિવુડમાં એક પ્રકારની નવી ચર્ચા છેડાઇ ગઇ છે. સલમાન ખાનના ચાહકો તેની સાથે પ્રિયંકાને જાવા માટે ઉત્સુક હતા. કારણ કે લાંબા...
મુંબઇ,તા. ૨૭ બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝે આખરે લગ્ન કર્યા હોવાની કબુલાત પરોક્ષરીતે કરી લીધી છે. ઇલિયાનાએ કબુલાત કરી છે કે એન્ડ›ય નિબોન જ તેનો પતિ છે. ઇલિયાના પોતાની પર્સનલ લાઇફને અંગત રાખે છે. જા કે તે પોતાના લવ...
ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે પણ હવે બોલિવુડ ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. ટીવી સિરિયલમાં લોકપ્રિયતા મેળવી લીધા બાદ બોલિવુડમાં અભિનેત્રીઓ તરીકે એન્ટ્રી કરવાનો સિલસિલો જારી રહ્યો છે. ટીવી સિરિયલમાં લોકપ્રિયતા જગાવ્યા બાદ બોલિવુડમાં અનેક અભિનેત્રીઓ સફળ રહી છે....
ગોરી મેમ તરીકે સૌમ્યા ટંડન હાલમાં ટીવી સિરિયલ મારફતે અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી ચુકી છે. થોડાક દિવસ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે સૌમ્યા ટંડન અથવા તો ગોરી મેમ પણ ખુબ જ લોકપ્રિય ટીવી સિરિયલ ભાભીજી ઘર પર હે છોડી...
મુંબઈ,તા.૨૬ માત્ર બે ફિલ્મ જૂના અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરે કહ્યુ કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસા બનાવવા માટે કામ કરતો નથી. તેણે ‘મિર્જિયા’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ‘ભાવેશ જોશી’ ફિલ્મમાં કામ કર્યું. હર્ષ કહે છે કે સામાન્ય કરતાં હટકે...
મુંબઈ,તા.૨૬ બોની કપૂર અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. શશાંક ખૈતાનનાં ડિરેક્શનમાં તેની પહેલી ફિલ્મ 'ધડક' રિલીઝ થઇ ચૂકી છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ 'સૈરાટ'નું એડપ્શન...
મુંબઈ,તા.૨૬ શશાંક ખેતાનના ડિરેક્શનમાં બનેલી ધડક ફિલ્મ ગત સપ્તાહમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મળી છે. જેને લીધે જ્હાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરની વાહવાહી થઈ રહી છે. આ ફિલ્મમાં સહાયક કલાકારોના વખાણ થઈ રહ્યાં...
મુંબઈ,તા.૨૬ શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ઍક્ટિંગ ડેબ્યૂ કરશે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. હવે આ અહેવાલ થોડા સમયમાં જ સાચા પડશે તેવું લાગી રહ્યું છે. રિપોટ્‌ર્સનું માનીએ તો શાહિદ કપૂર અને મીરા રાજપૂતનો એક એડ માટે સંપર્ક કરવામાં...
મુંબઈ,તા.૨૬ તેલુગુ ફિલ્મોમાંથી બોલિવૂડમાં પ્રવેશનારી રકુલ પ્રીત સિંહ છેલ્લા ઘણા સમયથી સાઉથની ફિલ્મોમાં વધુ એક્ટિવ હતી. અચાનક તેણે હિંદી ફિલ્મમાં આવવાનો પ્લાન કર્યો. તે કહે છે કે મેં સાઉથની ફિલ્મ કરવાનો કોઇ પ્લાન બનાવ્યો ન હતો, પરંતુ મને ફિલ્મની ઓફર...