Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૨૬ ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની લેટેસ્ટ ફિલ્મ ધડક ધીમી પણ મક્કમ ગતિએ હિટ થવા તરફ જઇ રહી હોવાનું કહેવાય છે. આ ફિલ્મની બોક્સ આૅફિસની કમાણી ૫૦ કરોડની નિકટ જઇ રહી હોવાની માહિતી મળી હતી. વીતેલા દાયકાઓની ટોચની અભિનેત્રી શ્રીદેવી અને...
મુંબઈ,તા.૨૬ અનિલ કપૂર હાલ પોતાની ફિલ્મ અપકમિંગ ફિલ્મ ફન્ને ખાંના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ અનિલ કપૂર સલમાન ખાનના શો દસ કા દસમાં પણ જોવા મળ્યાં. સલમાનના શોમાં અનિલ પહેલીવાર નથી આવ્યાં પરંતુ અગાઉ પોતાની ફિલ્મ રેસ-૩ના પ્રમોશન માટે પણ...
એક જ દિવસે રીલીઝ થશે બીગ બજેટની ૩ ફિલ્મો મુંબઈ,તા.૨૬ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ૨૦૧૯ની શરૂઆત એકદમ ધમાકેદાર થવાની છે, જ્યાં ત્રણ મોટી ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે. હૃતિક રોશનની ‘સુપર ૩૦’, કંગના રનૌતની ‘મણિકર્ણિકા’ અને ઈમરાન હાશમીની ‘ચીટ ઇÂન્ડયા’ ૨૫ જાન્યુઆરી,...
મુંબઈ,તા.૨૬ ટોચની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા વિદ્યા બાલને કહ્યું હતું કે કોઇ મારા શરીર વિશે એલફેલ બોલે એ મને ગમતું નથી. બાકી જાડી (હિન્દીમાં મોટી) શબ્દને હું ગાળ સમજતી નથી. ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને સિનિયર અભિનેતા અનિલ કપૂરને ચમકાવતી...
મુંબઈ,તા.૨૬ બોલિવુડ અભિનેતા ઈમરાન હાશ્મી ઘણાં લાંબા સમય બાદ પડદે પરત ફર્યો છે અને તેની આગામી ફિલ્મ ‘કરપ્ટ ઈંડિયા’ની રીલિઝ ડેટ તેણે જાહેર કરી છે. બોલિવુડ અભિનેતા ઈમરાન હાશ્મી પોતાની સિરિયલ કિસર તરીકે જાણીતો હતો પણ ત્યારબાદ તેણે પોતાની ઈમેજ...
મુંબઈ,તા.૨૬ સંજય દત્તની બહેન રામ ગોપાલ વર્માનાં નિવેદન પર નારાજ થઈ છે. જો તમે સંજુ ફિલ્મ જોઈ હો તો તમે બે પૈકીનાં એક વર્ગમાં આવાતાં હો જેમાં એક વર્ગ ફિલ્મને ખુબ પસંદ કરે છે જ્યારે બીજા વર્ગ માને છે કે...
મુંબઈ,તા.૨૬ અનુપમ ખેર વધુ એક ઈન્ટરનેશનલ ફિલ્મમાં જાવા મળશે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મ ‘હોટલ મુંબઇ’ ની ક્રૂ એડ કાસ્ટના સાથે તેમનની ફોટો શેર કર્યો છે. આ ફિલ્મ ૨૬/૧૧ ના મુંબઇ ટેરર એટેક પર આધારિત છે. ૧૦ મી ઓક્ટોબરે...
મુંબઇ,તા. ૨૬ બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપુર હાલમાં ખુબ ઓછી ફિલ્મમાં કામ કરી રહી છે. તેની છેલ્લી ફિલ્મ વીરે ધી વેડિંગ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. જા કે તે મર્યાદિત ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે...
મુંબઇ,તા. ૨૬ રાધિકા આપ્ટેનુ નામ આવતાની સાથે જ બોલિવુડની સેક્સી સ્ટારની ઇમેજ તાજી થઇ જાય છે. રાધિકા આપ્ટેએ ટુંકા ગાળામાં જ પોતાની જુદી જુદી એક્ટિંગ કુશળતાના કારણે તમામ લોકોના મન જીતી લીધા છે. હવે રાધિકાનુ સપનુ માત્ર બોલિવુડ અને હોલિવુડ...
મુંબઇ,તા. ૨૫ પત્ન અને લોકપ્રિય અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનની સાથે કોઇ પણ પ્રકારના મતભેદો અને તકરાર હોવાના હેવાલને પતિ અભિષેક બચ્ચને રદિયો આપ્યો છે. અભિષેકે કહ્યુ છે કે તમામ હેવાલ પાયાવગરના છે. મિડિયામાં પ્રકાશિત થયેલા હેવાલ આધારવગરના હોવાની વાત કરીને...