Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૨૧ અભિનેતા સોનુ સૂદે કહ્યું હતું કે મને ઓફર થયેલો રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાનો વિલન મારા માટે એક પ્રકારની ચેલેંજ જેવો છે. એનો આખો કન્સેપ્ટ અલગ છે. 'ફિલ્મનો વિલન તમને પૂરતું મનોરંજન આપે એ મહત્વનું છે. અહીં અમે મનોરંજન પીરસવા...
ન્યુ દિલ્હી,તા.૨૧ પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં સામાન્ય જનતાને મોંઘવારીનો માર પડ્યા બાદ હવે બેન્ક લોનનો ફટકો પડે તેવી શક્યતા છે. એમપીસીની બેઠકમાં વ્યાજ દર વધારવાનો નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. જા કે કેન્દ્ર સરકારનો દાવો છે કે ક્રૂડ ઓઇલની...
યુએઈ,તા.૨૧ યુએઈને આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટરો માટેનું મુખ્ય મથક બનાવવાના આદેશ સાથે અને પોતાના દેશનો સર્વાંગી વિકાસ સાધવા માટે યુએઈની કેબિનેટે કેટલાક અસાધારણ અને ભારે મહત્વના નિર્ણયો લીધા છે જે મુજબ રોકાણકારો, નિષ્ણાત તબીબો, એન્જિનિયરો, નિષ્ણાત ટેક્નોલોજીસ્ટો તેમજ ટોચ લેવલના વિદ્યાર્થીઓને ૧૦...
ન્યુ દિલ્હી,તા.૨૧ પૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધીની આજે ૨૭મી પુણ્યતિથિ નિમિત્તે દેશના વિવિધ અગ્રણીઓ, મહાનુભાવો તેમજ રાજકીય નેતાઓ તરફથી રાજીવ ગાંધીને વીરભૂમિ ખાતે અંજલિ આપવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરતાં જણાવ્યું હતું કે મારા પિતાએ...
ગાંધીનગર,તા.૨૧ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગેની આગાહી કરવામાં આવી છે, જેમાં ચોમાસું ૧૫મી જૂને બેસશે તેમ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં સામાન્ય કરતાં ત્રણ દિવસ વહેલું એટલે કે ૨૯મી મેના રોજ ચોમાસુ બેસશે. જ્યારે સામાન્ય...
મોદી સરકારે સિવિલ સર્વિસ એક્ઝામમાં મોટા ફેરફાર કર્યા ન્યુ દિલ્હી,તા.૨૧ મોદી સરકાર સિવિલ સર્વિસ એક્ઝામના વર્ષો જુની પદ્ધતિમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. હવેથી પરીક્ષામાં પાસ થાનારા ઉમેદવારો માટે નોકરીની સાથો સાથ વ્યવહારીક જ્ઞાન પણ ચકાસવામાં આવશે. આમ બંનેમાં નંબર...
સર્ટિફિકેટમાં ખાલી રહેશે પિતાના નામની કાલમ મદ્રાસ,તા.૨૧ તાવિશી પરેરા ભારતનું પિતા વિનાનું પહેલું બાળક છે તેવું તેના જન્મનાં પ્રમાણપત્ર પરથી કહી શકાય. મદ્રાસ હાઇકોર્ટના આદેશને પગલે તેના જન્મના દાખલામાં પિતાનાં નામનું કોલમ ખાલી રાખવામાં આવ્યું છે. તાવિશીની માતાએ પતિથી છૂટા પડયા...
કાઠમાંડૂ,તા.૨૧ નેપાળનાં પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ કહ્યુ કે,”તેઓનો દેશ નજીકનાં ભવિષ્યમાં ભારતીય દૂતાવાસનાં ક્ષેત્ર કાર્યાલયને બંધ કરી દેશે કેમ કે આને હવે પોતાનો ઉદ્દેશ્ય પૂર્ણ કરી લીધેલ છે. સીમાવર્તી ક્ષેત્રોમાં ભારતીય માર્ગો પર પરિચાલનને લઇને વાહનોને પાસ રજૂ કરવા માટે...
મુંબઈ,તા.૨૧ જ્યાં સુધી શિવસેના પહેલ નહીં કરે ત્યાં સુધી ભાજપ તરફથી યુતિ માટે કોઈ વાતચીત નહીં થાય, તેમ રાજ્યના નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું. આવનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી શિવસેના એકલા હાથે લડશે, તેમ સેનાએ અગાઉ જાહેરાત કરી હતી....
ભારતની બે સંસ્થાએ કરેલા સર્વેક્ષણ અનુસાર, ન્યુ દિલ્હી,તા.૨૧ ભારતની બે સંસ્થાએ કરેલા સર્વેક્ષણ અનુસાર ભારતમાં કાલેજના વિદ્યાર્થીઓ રોજ સરેરાશ ૧૫૦થી વધુ વખત સ્માર્ટફોન ચેક કરતા હોય છે. આ સર્વેક્ષણ દેશની વીસ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું અને એ માટે ૨૦૦ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ...