Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૨૧ બોલિવુડ એક્ટર સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તની ગણતરી ઈન્ડસ્ટ્રીઝના પોપ્યુલર સ્ટાર કિડ્‌સમાં થાય છે. ભલે ત્રિશાલા પોતાના ગ્લેમરની દુનિયાથી દૂર રાખવાનું પસંદ કરે છે, પણ સોશિયલ મીડિયા પર તે બહુ જ એક્ટિવ રહે છે. ત્રિશાલાએ હાલમાં જ પોતાના ફેન્સ...
મુંબઈ,તા.૨૧ આજકાલ પોપ્યુલર કોમેડિયન સુનીલ ગ્રોવર પોતાના નવા શો જિયો ધન ધના ધનના કારણે વ્યસ્ત છે. આ શોમાં તેમની સાથે બિગ બોસ ૧૧ની વિનર શિલ્પા શિંદે પણ જાવા મળી રહી છે. ત્યારે આ બંનેનો એક વીડિયો હાલ ચર્ચામાં છે. આ...
મુંબઈ,તા.૨૧ રંગ દે બસંતી, ભાગ મિલ્ખા ભાગથી માંડીને મિર્ઝ્યા જેવી ફિલ્મો બનાવનારા ટોચના ફિલ્મ સર્જક કહે છે કે ફિલ્મ બનાવનારમાં બેવકૂફી અને મૂર્ખતા ભારોભાર હોવા જોઇએ. 'આ વ્યવસાયમાં સફળતા નિષ્ફળતા જેવું કશું નથી. મારી પોતાની અડધોઅડધ ફિલ્મો બોક્સ ઓફિસ પર...
મુંબઈ,તા.૨૧ બિગબોસ સીઝન ૧૧ની સફળતા બાદ હવે શો મેકર્સ સીઝન ૧૨ની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગયા છે. દરેક સીઝનને સુપરહીટ કરવા માટે મેકર્સ કંઈકને કંઈક બદલાવ કરતા હોય છે. જેથી નવી સીઝન પહેલાથી વધુ સફળ નીવડે. તેથી સીઝન ૧૧ કરતા સીઝન...
મુંબઈ,તા.૨૧ ટોચના ડાયરેક્ટર કબીર ખાનની બજરંગી ભાઇજાનથી પ્રોડયુસર બનેલો સુપર સ્ટાર સલમાન ખાન પોતાની રેસ થ્રી ફિલ્મથી વિતરક બની રહ્યો હોવાની જાણકારી મળી હતી. આ ફિલ્મ ૧૮૦થી ૧૯૦ કરોડમાં વેચવાની એની ઇચ્છા હતી. એ માટે મોટા મોટા વિતરકો સાથે એની...
મુંબઈ,તા.૨૧ ટોચના ફિલ્મ સર્જક સુજાય ઘોષે કહ્યુ હતું કે હું અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુને લઇને જે ફિલ્મ બનાવવા જઇ રહ્યો છું એની સ્ક્રીપ્ટ મારી પાસે દસ વર્ષથી તૈયાર પડી હતી. સુજાય બદલા નામની ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. આ ફિલ્મ...
મુંબઈ,તા.૨૧ વરુણ ધવન અને આલિયા ભટ્ટ જેવાં ટોચના કલાકારો આપનારા અને કભી ખુશી કભી ગમ જેવી સુપરહિટ ફિલ્મો આપનારા ટોચના ફિલ્મ સર્જક કરણ જાહરે કહ્યુ હતું કે હું સલમાન ખાન સાથે ટક્કર ન લઇ શકું. ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નવોદિતોની પ્રતિભા...
મુંબઈ,તા.૨૧ ટોચના કોરિયોગ્રાફર કમ ડાયરેક્ટર પ્રભુ દેવા હવે બોબી દેઓલ સાથે એક ફિલ્મ બનાવશે એવી જાણકારી મળી હતી. આ ફિલ્મનું નિર્માણ સુપર સ્ટાર સલમાન ખાન કરશે એવું પણ જાણવા મળ્યું હતું. આ સ્ટોરી પાછળ એક સરસ વાત છે. વીતેલા દાયકાના...
મુંબઈ,તા.૨૧ પેરેલલ ફિલ્મની અભિનેત્રી ગણાતી અને જુડવા ટુ પછી કમર્શિયલ ફિલ્મોમાં પણ દેખાતી થયેલી અભિનેત્રી તાપસી પન્નુએ તાજેતરમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે એક ફિલ્મ કરવાની ઓફર સવિનય નકારી કાઢી હોવાની માહિતી મળી હતી. પિન્ક પછી નામ શબાના અને જુડવા ટુ કર્યા...
મુંબઈ,તા.૨૧ અભિનેતા ફિલ્મ સર્જક જ્હાન અબ્રાહમે કહ્યુ હતું કે હવે પછી હું જબરદસ્ત એક્શન ધરાવતી ફિલ્મની તૈયારી કરવાનો છું. મારી પરમાણુ તો રિલિઝ થવાની તૈયારી છે. અગાઉ ઢિશૂમ, રાકી હેન્ડસમ અને ફોર્સ ટુ જેવી ફિલ્મો આપી ચૂકેલા જ્હાને કહ્યુ કે...