Tuesday, November 10, 2026
ન્યુ દિલ્હી,તા.૧૬ કાંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ૨૩મી એપ્રિલથી દેશભરમાં ‘બંધારણ બચાવ ઝુંબેશ’ શરૂ કરાવશે. કાંગ્રેસ દ્વારા દલિતોને આકર્ષવા માટે આ અભિયાન હાથ ધરાઇ રÌšં હોવાનું કહેવાય છે. કાંગ્રેસના હાલના અને ભૂતપૂર્વ સાંસદો, વિધાનસભ્યો, જિલ્લા પરિષદ, નગરપાલિકા, પંચાયત સમિતિના હોદ્દેદારો સહિત...
યુએન,તા.૧૬ સંયુક્ત રાષ્ટસંઘની નિરાશ્રિતો માટેની એજન્સીએ દાવો કર્યો હતો કે રોહિંગ્યા નિરાશ્રિતો મ્યાનમાર પાછા ફરે એવી પરિસ્થિતિ હજી ત્યાં ઊભી નથી કરાઇ. સંયુક્ત રાષ્ટસંઘના હાઇ કમિશનર ફાર રેફ્યુજીસ અને બંગલાદેશ વચ્ચે રોહિંગ્યા નિરાશ્રિતો માટે જીનીવામાં ૧૩મી એપ્રિલે સમજૂતી કરાર થયા...
મુંબઈ,તા.૧૬ સરકાર દ્વારા હજયાત્રા માટે આપવામાં આવતી સબસિડી પાછી ખેંચી લેવામાં આવતા હજ માટે અરજી કરનાર ૫,૬૦૦થી વધુ અરજદારોએ તેની યાત્રા રદ કરી છે. સબસિડી રદ કરાતા મુસાફરીના ખર્ચમાં વધારો થતા અરજદારોએ હજયાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે. ભારતના કુલ ૧,૭૫,૦૦૦...
મેષ (અ,લ,ઇ) ઃ ધંધાનું આયોજન સફળ બને. શુભ સમાચાર મળે. સંતાનસુખ ઉત્તમ મળે. નાણાંકીય દૂર થાય. વૃષભ (બ,વ,ઉ) ઃ કુટુંબ સુખમાં વધારો થાય. શુભ સમાચાર મળે. નોકીર-ધંધામાં પ્રગતિ થાય. આવકમાં વધારો થાય. મિથુન (ક,છ,ઘ) ઃ કુટુંબ તરફથી શુભ સમાચાર મળે. શેરબજારથી...
સિરિયામાં હુમલાની અસર હેઠળ શેરબજારમાં ઉતારચઢાવ રહી શકે મુંબઇ,તા. ૧૫ શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં ઉતારચઢાવની સ્થિતિ જાવા મળી શકે છે. મધ્યપૂર્વના દેશોમાં તંગદિલીની અસર પણ જાવા મળી શકે છે. સિરિયા ઉપર અમેરિકા અને તેના સાથી દેશો દ્વારા કરવામાં આવેલા...
લખનઉ/લોંસ એંજલ્સ, તા.૧૫/૪/૨૦૧૮ આવું ઘણી વખત જાવાયું છે કે ભારતની અનન્ય સંસ્કૃતિ વિદેશી હસ્તીઓને ખૂબ આકર્ષિત કરે છે. ઘણા સામાન્ય અને વિશેષ વિદેશી પ્રવાસીઓ દર વર્ષે મોટી સંખ્યામાં ભારતની મુલાકાતે આવે છે. તાજેતરમાં યુપીના પ્રસિદ્ધ બ્રજ વિસ્તારમાં હોલીવુડ અભિનેત્રી મેરી એગ્રોપોલોજ...
દલિત સમુદાયમાં પ્રવર્તી રહેલ નારાજગી દૂર કરવા માટે સરકાર સંસદના ચોમાસુ સત્રમાં વિશેષ બિલ લાવી શકે નવીદિલ્હી, તા. ૧૫ એસસી અને એસટી સમુદાયના લોકો સામે અત્યાચાર કરનાર આરોપીઓની ધરપકડના સંદર્ભમાં તથા જામીનના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે હાલમાં જ ચુકાદો આપ્યા બાદ તથા...
લખનૌ, તા. ૧૫ ઉત્તરપ્રદેશની ૧૩ વિધાન પરિષદ સીટો પર યોજાનાર ચૂંટણીને લઇને ભાજપે આજે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં જે પ્રમુખ ઉમેદવારોને ટિકિટો આપી છે તેમાં મહેન્દ્રસિંહ, મોહસીન રાજા, બુકલ નવાબ, વિદ્યાસાગર સોનકર અને અશોક કટારિયાનો...
ગોલ્ડ કોસ્ટ, તા.૧૫/૪/૨૦૧૮ કોમનવેલ્થમાં ભારતે મેળવ્યા ૫૦૩ મેડલ,ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો ૨૧મા કોમનવેલ્થ ગેમ્સના અગિયારમો અને છેલ્લો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. ભારતે આ રમતમાં ૨૬ ગોલ્ડ મેડલ સહિત કુલ ૬૬ (૨૦ સિલ્વર, ૨૦ બ્રોન્ઝ) મેડલ જીત્યા. ભારતે ૨૦૧૪ના ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં...
રાજપીપલા માં છેલ્લા એક વર્ષ થી ચાલતા દરાજ ના વાવર થી કંટાળેલા લોકો  મોટા શહેોના સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે પણ દવા કરાવવા છતાં ફરી થતી આ ચામડીની તકલીફ માં અતિશય ખંજવાળ અને એક બાદ એક ઘરના સભ્યો લગતા ચેપ થી ોકો...