Thursday, November 12, 2026

કોંગ્રેસ-જેડીએસના ઓછામાં ઓછા ૧૪ ધારાસભ્યો ગેરહાજર રહે તો ભાજપ બહુમત સાબીત કરી શકે

બેંગ્લુરુ, સુપ્રીમ કોર્ટે આવતીકાલે,શનિવારે સાંજે ૪ વાગ્યે ભાજપની યેદિયુરપ્પા સરકારને બહુમત સાબીત કરવાનો આદેશ આપ્યો છે. યેદિયુરપ્પાએ વિશ્વાસ પણ વ્યક્ત...

કર્ણાટક મામલે સુપ્રિમ કોર્ટમાં શું…શું થયું…

ન્યુ દિલ્હી, કર્ણાટકમાં ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યા બાદ ઉભા થયેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી....

કોંગ્રેસ અને જેડીએસ બધા જ વિધાયકોને સુરક્ષા આપે ડીજીપી: સુપ્રીમકોર્ટ

ન્યુ દિલ્હી, સુપ્રીમકોર્ટ દ્વારા શુક્રવારે કર્ણાટકમાં બહુમત આંકડાને લઈને સુનાવણી કરવામાં આવી. જેમાં ભાજપને શનિવારે સાંજે ૪ વાગ્યા સુધી સદનમાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો....

‘મોદી-શાહ’ની શાખ દાવ પર: કર્ણાટકમાં યેદિ હારશે કે જીતશે…!?

બેંગ્લુરુ/ન્યુ દિલ્હી, કર્ણાટકમાં સરકાર બનાવવા માટે ભાજપને આમંત્રણ આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ. કોર્ટે કહ્યું કે શનિવારે સાંજે ૪ વાગ્યે કર્ણાટક વિધાનસભામાં ફ્લોટ...

વૃદ્ધોના આરોગ્યની સંભાળ હવે સરકાર લેશે, ડોકટર ઘરે આવીને સારવાર કરશે.

ગુજરાત સરકારની કેબિનેટ મિટિંગ બાદ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વસ્થ ગુજરાત, તંદુરસ્ત ગુજરાતના અભિગમ થકી રાજયના તમામ નાગરિકોને આરોગ્ય સવલતો...

“હું તો માત્ર તમારા માટે દહીંનો પ્રબંધ કરી રહ્યો છું.”

જયારે એક ભાઇ ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા પરંતુ તેમણે એમ કહીને બધાને...

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની જર્સી બદલવાની પરંપરાથી બધા થઇ ગયા હેરાન

ન્યુ દિલ્હી,તા.૧૯ આઈપીએલ ૧૧ની ૪૯મી સ્પર્ધામાં મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમો આમને સામને હતી. મુંબઇ માટે આ મેચ જીતવી કોઇ પણ સંજાગે જરૂરી...

આઇપીએલ-૨૦૧૮માં રાશિદ ખાને હજુ સુધી એક પણ ‘નો બોલ’ ફેંક્્યો નથી..!!

હૈદરાબાદ,તા.૧૭ અફઘાનિસ્તાનનો સ્પિસ્નર રાશિદ ખાન સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, જાકે આઇપીએલ-૧૧ની શરૂઆતની મેચમાં તેની હરીફ ટીમના બેટ્‌સમેનોએ સારી એવી...

પ્રતિભાની દૃષ્ટિએ કોહલીની સામે સરે ટીમના ખેલાડીઓ નીચા લાગે : મોઇન અલી

ઇંગ્લૅન્ડના સ્પિનર મોઇન અલીએ કોહલીને ‘પ્રોપર બિગ ડોગ’ તરીકે ઓળખાવ્યો ન્યુ દિલ્હી,તા.૧૭ આવતા મહિને વિરાટ કોહલી સરે વતી રમવા કાઉન્ટી ક્રિકેટમાં આવશે ત્યારે સરે ક્લબની ટીમના...

પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ફરી ભડકો, સતત ચોથા દિવસે વધ્યા ભાવ

પેટ્રોલમાં ૨૨ તો ડિઝલમાં ૨૪ પૈસાનો વધારો,દિલ્હીમા ડિઝલની કિંમત રેકોર્ડ સ્તરે ન્યુ દિલ્હી,તા.૧૭ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરુવારે એટલે કે આજે પણ સતત...