Tuesday, November 10, 2026

પેટ્રોલ-ડિઝલ મોંઘુ કેમ મળી રહ્યું છે મુદ્દે વિધાનસભા અધ્યક્ષે ચર્ચા કરવા ન દીધી

ગાંધીનગર,તા.૦૧/૦૩/૨૦૧૮ વિપક્ષે વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ દાખલ કરી અવિશ્વાસની દરખાસ્ત ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરીમાં ફરી કોંગ્રેસ દ્વારા પ્રશ્નોના જવાબ ન મળતા હોબાળો કરવામાં આવ્યો છે. વિધાનસભામાં વિપક્ષ દ્વારા...

નોર્થ કોરિયામાં રોકેટ લોન્ચ સાઇટ નષ્ટ કરવાનું કામ શરૂ

ન્યુ દિલ્હી,તા.૨૪ નોર્થ કોરિયાએ મુખ્ય ન્યૂક્લિયર લોન્ચ સાઇટને નષ્ટ કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ સાઇટ નોર્થ-ઇસ્ટ વિસ્તારમાં છે. અમેરિકાના મોનિટરિંગ ગ્રુપે સૂર્હે સ્ટેશનને...

નવાઝ શરીફની કબૂલાત : ૨૬/૧૧ મુંબઈ હુમલામાં પાકિસ્તાન આતંકીઓનો હાથ

આપણે તો કેસ પણ સરખી રીતે નથી ચાલવા દેતા ઈસ્લામાબાદ,તા.૧૨ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફે પદથી હટ્યા પછી લગભગ ૯ મહિના બાદ મુંબઈ અટેક પર મોટું...

છ દિવસ સુધી હોસ્પિટલમાં ચાલી સારવાર અંતે મોતને ભેટી ચા સમયસર ન આપતા ગુસ્સે...

મુંબઈ,તા.૩૦ ચા સમયસર ન આપતાં ગુસ્સે થયેલા પતિએ પત્ની પર કેરોસીન છાંટી તેને સળગાવી દીધાની ચોંકાવનારી ઘટના ટ્રોમ્બેમાં હાલમાં બની હતી. છ દિવસ સુધી એ...

સેનાનો સપાટો: છ માસમાં ૧૦૧ નાપાક આતંકીઓને ઠાર કર્યા

શ્રીનગર,તા.૧૧ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર મારવામાં સુરક્ષાદળોની સદી પુરી થઈ ચુકી છે. મંગળવાર સુધીમાં સુરક્ષાદળોએ ૧૦૧ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ગત છ માસમાં ૧૦૧ આતંકવાદીઓને...

રાનીગંજ હિંસાને લઇ કેન્દ્ર આવ્યું હરકતમાં, મમતા સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

ન્યુ દિલ્હી/ કોલકાત્તા, તા.૨૮/૦૩/૨૦૧૮ રામ નવમીના અવસર પર પશ્ચિમ બંગાળમાં ભડકેલી હિંસાનો મુદ્દો હવે મોટો થતો જઇ રહ્યો છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી આખા કેસ...

મોરક્કોની ટીમ ૨૦ વર્ષ બાદ વાપસી કરવા માટે પૂર્ણ તૈયાર

મોસ્કો, મોરક્કોની ટીમ ૨૦ વર્ષના લાંબા ગાળા બાદ ફિફા વર્લ્ડ કપમાં પ્રવેશી છે. તે આ વખતે જારદાર દેખાવ કરીને...

કાલુપુર રેલવે સ્ટેશને ૧પ મિનિટમાં પા‹કગ એરિયા છોડી દેવો પડશે..!!

અમદાવાદ, તા.૧૧/૪/૨૦૧૮ જા આજથી તમે કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં ૧પ મિનિટથી વધુ વાહન ઊભું રાખશો તો પાર્કિંગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. રેલવે વિભાગ દ્વારા કાલુપુર...

કોંગ્રેસી મહિલાઓ ભાજપ વિરુદ્ધ લડવા તૈયાર રહે : રાહુલ ગાંધી યૂપીમાં ભાજપના ધારાસભ્યએ મહિલા...

સીબીઆઈ ડિરેક્ટરને હટાવવામાં ન આવતા તો રાફેલ ડીલમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાત જયપુર,તા.૨૫ રાજસ્થાનનાં રણમાં રાહુલ ગાંધીએ રાજકીય હુંકાર કર્યો છે. ગુરૂવારે રાજસ્થાન...

૨૦ વર્ષ જૂના કાળા હિરણ કેસમાં જોધપુર કોર્ટે સજા સંભળવાવી,સૈફ,તબ્બુ,નિલમ,સોનાલી બેન્દ્રે નિર્દોષ જાહેર

જોધપુર, તા.૫/૪/૨૦૧૮ વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જાધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરીને પાંચ વર્ષની જેલની સજા આપી છે. આ ઉપરાંત સલમાન ખાને...