Tuesday, November 10, 2026

ભાજપ-સંઘએ બલિદાન આપનાર નેતાઓને ૭૦ વર્ષો સુધી શા માટે યાદ ના કર્યા

ન્યુ દિલ્હી,તા.૩૧ લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે કહ્યું કે કોંગ્રેસને હંમેશા સરદાર પટેલનું સમ્માન કર્યું છે. PM મોદી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને લઈને રાજકારણ કરી...

રમાણીના ટ્વિટમાં મારું નામ નહોતું મી-ટૂ વિવાદ : એમજે અકબરે કોર્ટમાં નોંધાવ્યું નિવેદન

ન્યુ દિલ્હી,તા.૩૧ મીટૂ કેમ્પેઈન બાદ વિદેશ રાજ્ય મંત્રી પદથી રાજીનામુ આપનારા એમ.જે.અકબર આજે દિલ્લી પટિયાલા હાઉસમાં હાજર રહ્યા હતા. કોર્ટમાં હાજર રહીને તેઓએ પોતાનું નિવેદન...

મુંબઈ ખાતે આરએસએસની કારોબારી બેઠક શરુ, રામમંદિર પર મંથનની શકીયતા

મુંબઈ,તા.૩૧ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કારોબારીની ત્રિદિવસીય બેઠક મુંબઈના ભાયંદરમાં આવેલા કેશવશ્રુતિમાં શરૂઆત થઈ છે. આ બેઠકમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ સામેલ થયા છે. આરએસએસ...

મધ્યપ્રદેશમાં ૭૦ લાખના ઘરેણાં પહેરીને ફરતા ગોલ્ડ મેનની ધરપકડ

ભોપાલ,તા.૩૧ મધ્યપ્રદેશના દેવાસમાં એક ગોલ્ડ મેનને બે કિલોથી વધારે વજનના સોનાના આભૂષણ પહેરવા મોંઘા પડી ગયા. તેમની ચૂંટણી ફ્લાઈંગ સ્કવોડે ધરપકડ કરી. લુઈસ પાલ નામનો આ...

‘જે રેસિપીનો આ લગ્નમાં ઉપયોગ કરાશે તેને ફરી કિયારેય નહીં બને’

મુંબઈ,તા.૩૧ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન વિશે એક-એક ખુલાસા થઈ રહ્યા છે. તેમના લગ્ન આ વર્ષના સૌથી મોટા રોયલ વેડિંગમાં સામેલ કરવામાં આવ્યા છે....

મારી આત્મકથાનું નામ મારી માંના નામથી હશે : ગોવિંદા

મુંબઈ,તા.૩૧ બોલીવુડમાં પોતાની એક્ટીંગ કોમેડી અને ડાન્સના કારણે જાણીતો આ અભિનેતા ગોવિંદા હાલ તેની આગામી ફિલ્મ ‘રંગીલા રાજા’ને લઈને ચર્ચામાં છે. ગોવિંદા આ સમયે પોતાની...

ઉત્તરપ્રદેશના વારાણસીમાં મોલમાં અંધાધૂંધ ફાયરિંગ : બેના મોત

વારાણસી,તા.૩૧ બનારસના કેન્ટ વિસ્તારમાં બુધવારે એક મોલમાં અજ્ઞાત વ્યક્તિએ અંધાધુંધ ફાયરિંગ કરી છે. શરૂઆતની જાણકારી અનુસાર ગોળીબારમાં બે લોકોના મોત થયાના સમાચાર છે. કેટલાક લોકોના...

એશિયન સ્નૂકર ટુર ટાઈટલ જીતનાર પંકજ અડવાણી પહેલા ભારતીય બન્યા

ન્યુ દિલ્હી,તા.૩૧ ૯ વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા પંકજ અડવાણીએ ચીનના જિનાન શહેરમાં આયોજિત એશિયન સ્નૂકર ટુર સ્પર્ધાના બીજા ચરણમાં વિજેતાપદ હાંસલ કરીને આગામી વિશ્વ સ્પર્ધા...

સ્ટેચ્યુ ઓફ યુનિટી : વિદેશી મીડિયાએ સરકારની ટીકા કરી…!!?

ન્યુ દિલ્હી,તા.૩૧ ભારતના પહેલા નાયબ વડાપ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઊંચી આદમકદની પ્રતિમાનું અનાવરણ તેમની ૧૪૩મી જન્મજયંતી પર કરવામાં આવ્યું છે....

હું મારા પિતાની જેમ ડાઉન ટુ અર્થ છું : સૈફ અલી ખાન

મુંબઈ,તા.૩૧ એ ઘણા ઓછા લોકો જાણે છે કે નવાબ સૈફ અલી ખાનનુ નામ સાજિદ અલી ખાન હતુ, પરંતુ બાદમાં આ નામની જગ્યાએ સૈફ કરી દેવાયુ....