ચીનથી હજારો ચાહકો આમિરની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન જાવા ભારત આવશે

0
22

મુંબઈ,તા.૨૫
સુપર સ્ટાર આમિર ખાનના ચીનમાં વસતા હજ્જારો ચાહકો દિવાળી પર રજૂ થઇ રહેલી આમિરની ઠગ્સ આૅફ હિન્દુસ્તાન જાવા ભારતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવાની માહિતી મલી હતી.
અગાઉ આમિરની થ્રી ઇડિયટ્‌સ, દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મોએ ચીનમાં ધમાકો બોલાવ્યો હતો અને આ ફિલ્મોએ ધૂમ બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મોએ ચીનમાં આમિરના લાખો ચાહકો પેદા કર્યા હતા અને ચીનમાં પણ એ રાતોરાત જાણીતો થઇ ગયો હતો.
આ દિશામાં લેટેસ્ટ માહિતી મુજબ આ વખતે આમિર ખાનના ચીની ચાહકોએ ઠગ્સ આૅફ હિન્દુસ્તાન ચીનમાં રજૂ થાય એની વાટ જાવાને બદલે ભારતમાં આવવાના વીઝા મેળવીને અહીં આવીને આ ફિલ્મ માણવાનો નિર્ણય કર્યો હતો. કેટલાક ચાહકો પ્રતિષ્ઠિત ટ્રાવેલ એજન્ટની મદદથી અહીં આવશે અને આ ફિલ્મ અહીં જાશે.
આમિરની ફિલ્મો માટે ચીન એક માતબર માર્કેટ બની રહ્યું છે અને હવે આમિર ખાન પોતે પણ ચીનમાં ઘરે ઘરે જાણતી થઇ ચુકવ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY