કોંગ્રેસ પ્રમુખનું અપહરણ કરી છરીની અણીએ માર મારતા ચકચાર મચી

0
22

પોરબંદર,તા.૩૦
પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ પરિમલ ઠકરારનું અપહરણ કરી છરીની અણીએ માર મરાયો હોવાનો બનાવ બન્યો હતો. હુમલો કરનાર નયન ઉર્ફે બંટુ ગોરાણીયા સહિતના ૬ શખ્સોએ હુમલો કર્યો હતો. તારી ફાટ વધી તેમ કહી મારામારી કરી મોબાઇલની લૂંટ ચલાવી હતી અને બાદમાં નાસી છૂટ્યા હતા.
પરિમલ ઠકરાર પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખની સાથે રઘુવીર સેનાના પણ શહેર પ્રમુખ છે. માર મારી છ શખ્સો ફરાર થઇ ગયા હતા. પરિમલ ઠકરારને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટસે ખસેડવામાં આવ્યા હતા. કમલાબાગ પોલીસે આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY