મુંબઈ,તા.૩
ફર્સ્ટ ક્લાઝ ક્રિકેટમાં એન્ટ્રી સાથે જ ઉત્તર પૂર્વના રાજ્યોના ખેલાડીઓને લઈને વિવાદ વકર્યો છે. સૌ પ્રથમ પુડુચેરીના આઠ ખેલાડીઓનો રજિસટ્રેશન બીસીસીઆઈ કર્યા અને હવે સિક્કિમના ક્રિકેટ મનોજ ગુરુંગ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. ગુરુંગ પર બર્થ સર્ટિફિકેટમાં ચેડા કરવાના આરોપને લઈને આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સિક્કિમ ક્રિકેટ એસોસીએશનને પત્ર લખીને બીસીસીઆઈએ કહ્યું કે, ગંગકોટના ખેલાડી મનોજ ગુરુંગ બીસીસીઆઈ સાથે જાડાયેય એક પણ ટૂર્નામેન્ટમાં આગામી બે વર્ષ સુધી ભાગ લઈ શકશે નહીં જે તાત્કાલીક અસરથી લાગુ થશે.
મનોજ પર આરોપ છે કે, તેણે ૨૦૧૪માં કુચ બીહાર ટ્રોફી માટે ૧૯૯૭માં જન્મ થયાનું દર્શાવ્યું હતું. જ્યારે આ વખતે જમા કરાવવામાં આવેલ સર્ટિફિકેટમાં ૨૦૦૦માં જન્મ થયાનું દર્શાવ્યું હતું. રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન બોર્ડના ધ્યાનમાં આ વાત આવી કે મનોજે પોતાના બર્થ સર્ટિફિકેટમાં કોઈ ચેડા કર્યા અને બાદમાં તાત્કાલીક તેની જાણકારી એસોસિએશનને આપવામાં આવી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




