જેલમાં સજા કાપી રહેલા ખેડૂતનું મોત થતા ચકચાર મચી

0
9

ભિવાની,તા.૩
હરિયાણાના ભિવાનનીમાં એક ખેડૂતનું જેલમાં મોત થતા જેલનું વહીવટી તંત્ર સવાલોના ઘેરામાં આવ્યુ છે. ખેડૂતે બેંકનું દેવું ન ચૂકવતા તે જેલની સજા કાપી રહ્યો હતો. જે દરમ્યાન ખેડૂતનું મોત થયુ હતુ. એક તરફ સરકાર ખેડૂતોના દેવાની માફીની જાહેરાત કરી રહી છે. આ મામલે પોલીસનું કહેવુ છે કે, જેલમાં ખેડૂતની અચાનક તબિયત લથજતા તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જ્યા તેનું મોત થયું હતું. ત્યારે ખેડૂતનુ જેલમાં મોત થવાથી સરકારની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. પીડિત પરિવારે તમામ દેવું માફ કરવાની માગ કરી છે. અને સરકારેને ભરણ પોષણ માટે સહાય આપવાની માગ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY