દમણ,તા.૨૧
૨૫ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દમણ મુલાકાત પહેલા તંત્ર તૈયારીમાં લાગ્યુ છે.જો કે,વડાપ્રધાનના હસ્તે કયા વિવિધ પ્રકલ્પોના ઉદ્ઘાટન કરાવવુ તેને લઈને તંત્ર અવઢવમાં જાવા મળી રહ્યું છે. ત્રણ ત્રણ વખત ઉદ્ઘાટન કાર્યક્રમના શિડ્યુઅલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દમણમાં ઠેરઠેર પ્રશાસક પ્રફુલ પટેલ અને પીએમ મોદીના તસવીરો વાળા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.જો કે બીજીતરફ કોંગ્રેસે રોજગારી, સ્વચ્છ પાણીનો અભાવ , હેલિકોપ્ટર સેવાની માંગ, જીઆઈડીસીમાંથી છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણી સહિતના મુદ્દા ઉઠાવીને વિરોધ કરશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"