આખરે પાક.ક્રિકેટર દાનિશ કનેરિયાએ કબૂલ કર્યો મેચ ફિક્સિંગનો ગુનો

0
10

લાહોર,તા.૧૮
વર્ષ ૨૦૧૨માં ઇંગ્લિસ કાઉંટી ક્રિકેટે હચમચાવી દેનાર મેચ ફિક્સિંગ મામલામાં ૬ વર્ષ બાદ મુખ્ય ષડયંત્ર રચનાર અને પાકિસ્તાનના પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ આ મામલા પર પોતાનો ગૂનો કબૂલ કરી ક્રિકેટના ફેન્સથી માફી માંગી છે. કનેરિયા ડેલી મેલ મુજબ કનેરિયાએ અલ જજીરાની એક ડોકિયુંમેન્ટ્રીમાં આ કબૂલ કર્યું છે.
આ વાકિયાને સામે આવ્યા બાદ ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે કનેરિયા પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. દેને બાકીના દેશોના ક્રિકેટ બોર્ડ પણ ફોલો કરે છે અને તે બાદ કનેરિયા કિયારેય ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમી શકીય નહીં.
વર્ષ ૨૦૦૯માં થયેલી આ ઘટનામાં કાઉન્ટી ક્લબ એસેક્સના ખેલાડી માર્વિન વેસટફીલ્ડના એક ભારતીય બુકી અનુભટ્ટથી ૬૦૦૦ બ્રિટિશ પાઉન્ડની લાન્ચ લઇને ડરહમ વિરુદ્ધ ૪૦ ઓવરના મુકાબલામાં તેની પહેલી ઓવરમાં ૧૨ રન આપવાનો સોદો કર્યો હતો. જાકે તેને કુલ ૧૦ રન આપ્યા. પરંતુ તેને આ રકમ આપી દેવામાં આવી હતી.
દાનિશ કનેરિયા પર આરોપ હતો કે તેને આ ફિÂક્સંહમાં મિડિલમેનની ભૂમિકા નીભાવી હતી. જાકે, કનેરિયા વિરુદ્ધ તો કોઇ પુરાવા મળ્યા ન હતા. પરંતુ માર્વિનને આ ગૂનાના આરોપમાં ૨ મહીના જેલમાં વીતાવવા પડ્યા હતા.
કનેરિયાએ તેનો ગૂનો કબૂલતા સમયે માર્વિનથી પણ માફી માંગી છે. ૩૭ વર્ષના કનેરિયાના નામે ટેસ્ટ ક્રિકેટમાં ૨૬૧ વિકેટ્‌સ નોંધાઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY