જાપાનની અનોખી સમસ્યા, ૯૮ લાખ કરોડ રુપિયાના વારસદાર મળી રહ્યા નથી!!

0
2

ટાક્યો,તા.૧૮
છેલ્લા કેટલાક સમયથી જાપાન એક અજીબો ગરીબ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જાપાનમાં માર્ચ ૨૦૧૮ના આંકડા પ્રમાણે ૧.૩ ખરબ ડોલર એટલે કે ૯૮ લાખ કરોડ રુપિયાની સંપત્તિનુ માલિક નથી મળી રહ્યું.
જેના માટે ડિમેન્શિયાની બીમારી જવાબદાર છે. જેમાં વ્યકિત પોતાની યાદ શકિત ગુમાવી દે છે. જાપાનમાં ઘણા વૃધ્ધોને આ બીમારી છે. જાપાનના દાઈ ઈચી લાઈફ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના કહેવા પ્રમાણે આ રકમ જાપાનના અર્થતંત્રના ત્રીજા ભાગ બરાબર છે.
સરકાર ઈચ્છે છે કે આ રકમ અર્થતંત્રમાં સામેલ થાય. જેથી ઈકોનોમીમાં વધારે પૈસા ઉમેરાય તો અર્થતંત્ર વધારે વેગ પકડે પણ સવાલ એ છે કે પહેલા આ સંપત્તિનો કોઈ માલિક તો મળવો જાઈએ
૯૮ લાખ કરોડ રુપિયા જેમના છે તેમાંથી મોટાભાગના ડિમેન્શિયાના કારણે પોતાની આ સંપત્તિ અંગે ભુલી ગયા હોવાનુ મનાય છે. જેનાથી ભેજાબાજાને મોકળુ મેદાન મળી રહ્યું છે. સરકાર હવે આ સપત્તિની સુરક્ષા માટે અલગથી કાર્યવાહી કરવાનુ વિચારી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY