ન્યુ દિલ્હી,તા.૧૭
નેશનલ ફામર્સ્યુિટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ ૯૨ ડ્રગ ફોર્મ્યુલેશન્સની ટોચમયર્દિા નિર્ધિરિત કરી છે. જેમાં ડાયાબિટિશ, માઈગ્રેન, હિપેટાઈટિસ સી અને કેન્સરની સારવારમાં વપરાતી દવાનો સમાવેશ થાય છે. દવાના ભાવની નિયમનકતર્િ એનપીપીએના જણાવ્યા અનુસાર ૭૨ શિડ્યુલ્ડ ફોર્મ્યુલેશન્સના રિટેલ ભાવ નકકી કરવામાં આવ્યા છે અને ૯ દવાના ભાવમાં ફેરફાર કરાયો છે. વધુમાં ૧૧ શિડ્યુલ્ડ ફોર્મ્યુલેશન્સના રિટેલ ભાવમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.
એનપીપીપએના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર એનપીપીએ દ્વારા ડ્રગ્સ (પ્રાઈસ કંટ્રોલ) ઓર્ડર, ૨૦૧૩ હેઠળ ૯૨ ફોર્મ્યુલેશન્સના ભાવ નિર્ધિરિત કરવામાં આવ્યા છે અથવા તેની ટોચમયર્દિા નકકી કરવામાં આવી છે કે તેના રિટેલ ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એનપીપીએ ડ્રગ્સ (પ્રાઈસ કંટ્રોલ) ઓર્ડર, ૨૦૧૩ હેઠળ શેડ્યુલ્ડ-૧ દવાઓની ટોચમયર્દિા નિર્ધિશ્રિત કરે છે.
કંપ્નીઓને ભાવ નિયંત્રણ ન હોય એવી દવાઓના એમઆરપીમાં દર વર્ષે ૧૦ ટકા વૃÂધ્ધની છૂટ હોય છે. એનપીપીએ ફામર્િ પ્રોડકટ્સના ભાવમાં ફેરફાર તેમજ ભાવ નિર્ધિરિત કરવાનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, એનપીપીએ દ્વારા દવાઓના ભાવની સમીક્ષાનું કામ નિયમિત ધોરણે કરવામાં આવે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



