ડેડીયાપાડા ના ગાજરગોટા બસ સ્ટેન્ડ પાસે થી દારૂ સહિત કુલ 80,200/- ના મુદ્દામાલ સાથે બે ની ધરપકડ

0
191

નર્મદા જિલ્લાના પોલીસ વડા મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ અધીકારી રાજેશ પરમાર ની સૂચના હેઠળ દારૂ જુગારની અસામાજિક પ્રવુતિઓને નેસ્તે નાબૂદ કરવા માટે કે.એ મકવાણા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ડેડીયાપડા તથા સ્ટાફ સાથે ગાજરગોટા બસ સ્ટેનથી આગળ એક મારુતિ ફન્ટી 800 જી. જે. 16.સી 2550 માં ઈસમો શંકાસ્પદ હાલતમાંજણાતા તેઓની પુછપરછ કરતા તેઓએ પોતાના નામ સરનામાં પોતે (1) પ્રકાશ ભાઈ રણું ભાઈ વસાવા રહે ઢુઢા ગામ તાલૂકા ઝગડીયા. જિલ્લા ભરૂચ (2) સુનિલ ભાઈ વેલસિંગ ભાઈ તડવી રહે ઉમરવા નવીનગરી નર્મદા જણાવેલ તેઓની ગાડી ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ના કુલ કવાટરીયા નગ 822 જેની કિંમત 44.700 તથા મારુતિ ફન્ટી કિંમત 35000 હજાર તથા સેમસંગ નો મોબાઈલ કિંમત 500. મળી ને કુલ 80.200 નો પ્રહી મુદ્દામાલ સાથે મળી તેઓ સામે ધોરણસર ફરિયાદ આપી આગળ ની કાર્યવાહી કરવા માટે ડેડીયાપડા પોલીસ સ્ટેશનમાં સોપેલ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY