ડેડીયાપાડાના નાની બેડવાણ નો માનસિક રીતે અસ્વસ્થ યુવાન જાતે સળગી જતા મોત

0
368

યુવાન છેલ્લા એકાદ વર્ષ થી માનસિક અસ્વસ્થ હતો જેથી પોતેજ પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી ગયો

રાજપીપળા : નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા માં આવેલા નાની બેડવાણ ગામે રહેતા રાજેશ રવજીભાઈ વસાવા (25) પોતે છેલ્લા એકાદ વર્ષ થી માનસિક અસ્વસ્થ હોવાથી ગત તારીખ 22 સપ્ટેમ્બરે જાતેજ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી સળગી જતા એને પ્રથમ ડેડીયાપાડા સરકારી દવાખાને દાખલ કર્યા બાદ સુરત ની નવી સિવિલ માં દાખલ કર્યા જ્યાં તેનું સારવાર દરમિયાન તારીખ 7 ઓક્ટોમ્બરે મોત થતા ડેડીયાપાડા પોલીસે અ.મોત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY