ડ્યુટી સમયેગણવેશ પહેરવો ફરજીયાત:ગુજરાત ના નવનિયુક્ત ડીજીપી નું ફરમાન

0
2228

ડીજીપી કચેરી ગાંધીનગર ના સૂત્રો દ્વારા જાણવા મળે છે કે રાજ્ય ના નવા ડીજીપી એ એક સર્ક્યુલર જાહેર કર્યો છે કે ડ્યુટી સમયે તમામ પોલીસકર્મી ઓએ ફરજિયાત ગણવેશ પહેરવાનો રહેશે આમ કરવાની ચૂક ને શિસ્તભંગ
ગણવામાં આવશે અને આવા પોલીસકર્મી વિરૂધ્ધ પગલાં ભરવામાં આવશે પછી તે ગમેતે બ્રાન્ચ માં કેમ ન હોય.
તદ ઉપરાંત તમામ સુપરવાઈઝરી કેટેગરીના અધિકારી એટલે કે ઉપરી અધિકારીઓ એ આ સર્ક્યુલર નો ચુસ્ત અમલ કરાવવાનો રહેશે
અત્રે એ ઉલ્લેખનીય છે કે આમ કરી ઉપલા અમલદારો ને પણ શિસ્ત પાલન યાદ કરાવી દીધું કહી શકાય !
આ પ્રથમ સર્ક્યુલર જોતા એમ લાગે છે કે હવે રાજ્ય માં થી ભય ને ભ્રષ્ટ આચાર
દૂર થઈ નેજ રહેશે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY