સુરત, તા. ૨૩
ડીંડોલી રામાયણ પાર્ક પાસે એક જમીન દલાલ પર ચાકુ વડે હુમલો કરી ૩ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો ડીંડોલી પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની અન હાલમાં ડીંડોલી સાણિયા ગામ શ્રી હરિ બંગ્લોઝ ખાતે રહેતા હેમંત પાટીલ ગતરોજ રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે શિવસાંઈ પાનના ગલ્લા સામે આવેલા રામાણ પાર્ક પાસે બેઠો હતો ત્યારે ઉમેશને આપેલા ઉછીના રૂ. ૧૨ હજારની બાબત બોલાચાલી થતા ઉમેશ પરડે, આશિફભાઇ તથા અજ્જુભાઈ નામના ત્રણ ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઅો પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ડીંડોલી પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






