અજાણી લાશનો કબજા ફાયર બ્રિગેડે પોલીસને સોંપ્યો
સુરત, તા. ૨૩
આજે સવારે વરાછા ચોપાટી પાસે મહારાણા પ્રતાપ ગાર્ડનની પાછળ તાપી નદીમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા જ ફાયરની ટીમે પાણીમાંથી લાશને બહા કાઢીને કાપોદ્રા પોલીસે કબજા સોîપ્યો હતો.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વરાછા ચોપાટી મહારાણા પ્રતાપ ગાર્ડન પાસે તાપી નદીમાંથી એક અજાણ્યો પુરુષ ઉંમર આશરે ૪૫ વર્ષની લાશ મળી આવી હતી. ફાયર સ્ટાફે તાપી નદી કિનારે પાણીમાંથી લાશને બહાર કાઢીને કાપોદ્રા પોલીસને કબજા સોîપ્યો છે. કાપોદ્રા પોલીસે અજાણ્યા વ્યકિતની લાશનો કબજા લઈ તેની અોળખ થાય તે પ્રમાણે કાર્યવાહી હાથ ધરી છે. હજી સુધી મૃતક વ્યકિતની અોળખ થઈ નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





