મુંબઈ,તા.૧૮
દીપિકા પાદુકોણના પ્રશંસકો ખુબજ આતુરતાથી તેની આવનારી ફિલ્મની રાહ જાઇ રહ્યા છે. તેમના પ્રશંસકો માટે એક સારા સમાચાર છે કે મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં તે નજર આવશે. મેઘના પ્રખ્યાત ગીતકાર મેઘના ગુલઝારના પુત્રી છે. તેમની ફિલ્મ ‘રોઝી’ની ખુબજ પ્રશંસા કરવામાં આવી હતી.
મેઘના ગુલઝાર તેની આગામી ફિલ્મ માટે મુખ્ય હિરોઈનને શોધી રહી છે. એવી પુરી શક્્યતા છે કે દીપિકા પાદુકોણ આ ભૂમિકા નીભાવશે. ફિલ્મ ‘પદ્માવત’ પછી દીપિકાએ પણ કોઈ ફિલ્મ સાઇન કરી નથી રણવીર સાથે લગ્નની તૈયારીના ભાગ રૂપે આ બ્રેક લીધો છે, જા કે મેઘના ગુલઝાર સાથે ફિલ્મ કરવા તે આતુર છે.
કેયલાક સમય પહેલા સમાચારો મળ્યા હતા કે દીપિકા પાદુકોણ ફિલ્મ ચાલબાઝની રીમેકમાટે મનાવવામાં આવી રહી છે. ‘ચાલબાઝ’ ફિલ્મમાં શ્રી દેવીએ ડબલ રોલ કર્યો હતો. હજૂ સુધી એ સ્પષ્ટ નથી કે મેઘનાની ફિલ્મ ‘ચાલબાઝ’ની જ રીમેક હશે કે કેમ?
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





