રણવીર-દીપીકા આ વર્ષે લગ્ન નહીં કરે!!

0
69

મુંબઈ,તા.૨૨
રણવીર સિંહ અને દીપિકા પદુકોણના મેરેજનું કાઉન્ટડાઉન થવાનું હોય અને એ વાત અફવા નીકળી જાય. ત્યારે હવે ફરી એકવાર રણવીર અને દીપિકાના મેરેજની વાતોએ બી-ટાઉનમાં તહેલકો મચાવ્યો છે. પહેલા ખબર હતી કે રણવીર અને દીપિકા આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા. એ વાતોએ પણ અફવા ફેલાવેલી કે ઇટાલીમાં ૩૦ ગેસ્ટની હાજરીમાં તેઓ જન્મજન્મ માટે એકબીજાના થઇ જશે. જ્યાં તેમના લગ્નમાં શાહરૂખ ખાન અર્જૂન કપૂરને પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા.
પરંતુ હવે રણવીર અને દીપિકાના ફેન્સ માટે નિરાશાના સમાચાર આવ્યા છે. એ સમાચાર છે કે રણવીર અને દીપિકા હવે આ વર્ષે લગ્ન નહીં કરી શકે.
આ પહેલા લાગતું હતું કે પ્રિયંકા ચોપરા અને નિક જાન્સની સગાઇ બાદ હવે રણવીર અને દીપિકા લગ્નના તાંતણે બંધાય જશે. પરંતુ ફિલ્મોના પ્રોફેશનલ કમિટમેન્ટને લઇને હવે આ સ્ટાર્સ આવતા વર્ષ લગ્ન ગ્રંથીએ જાડાઇ શકે તેમ છે. કારણ કે રણવીર એક તરફ સિમ્બા, ૮૩, ગલ્લીબોયની તૈયારીમાં વ્યસ્ત છે તો બીજી તરફ દીપિકા હાલ વિશાલ ભારદ્વાજની સપના દીદી ફિલ્મની તૈયારીઓ કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY