CISF મહિલા અધિકારીએ દિવ્યાંગ મહિલા સાથે ખરાબ વ્યવહાર કર્યો,મંત્રીએ માફી માગી

0
20

મુંબઈ,તા.૨૮
છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક દિવ્યાંગ મહિલાએ સીઆઈએસએફ મહિલા અધિકારી પર ખરાબ વ્યવહાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યાર પછી કેન્દ્રીય રાજ્ય મંત્રી જયંત સિન્હાએ યુવતીની માફી માંગી છે. તેમણે આ વિશે સીઆઈએસએફ પાસે પણ જવાબ માગ્યો છે. બીજી બાજુ સીઆઈએસએફ દ્વારા આરોપ નકારી દેવામાં આવ્યા છે. તેમના ઓફિસર્સનો દાવો છે કે, નિયમ પ્રમાણે જ તપાસ કરવામાં આવી છે.
આરોપ લગાવનાર ૨૭ વર્ષની યુવતીનું નામ વિરાલી મોદી છે. તેણે પોતાની ટિવટમાં લખ્યું છે કે, દિવ્યાંગ હોવા છતાં એરપોર્ટ પર મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. તે દિવ્યાંગ મહિલાઓના હિત માટે કામ કરી રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY