સંવત ૨૦૭૪ આસો વદી તેરસ દિવાળી તહેવારના શુભ મુહૂર્ત

0
314

સુરત, તા.૩૦
સંવત ૨૦૭૪ આસો વદી તેરસના દિવાળીના શુભ મુર્હૂતો અને આપસૌનું શુકન વતુ નવા વર્ષના ગાદી બીછાવવા ચોપડા લાવવા માટે મુર્હૂત પરિચય સંવત ૨૦૭૪ આસો વદી ૧૩, સોમવાર તા.૫-૧૧-૨૦૧૮ના દિવસે સ્ટાં.ટા.૬-૪૨ થી ૮ અમૃત ચોઘડિયું સ્ટા.ટા.૯-૩૨ થી ૧૧.૦૦ શુભ ચોઘડિયું સ્ટા.ટા.૧૩-૪૭ થી ૧૯-૩૮ ચલ ચોઘડિયું તથા ૨૨-૨૮ થી ૨૩-૪૯ શુભ ચોઘડિયું આ દિવસે ચોપડા લાવવા તથા ગાદી બીછાવવા માટે સારો સમય છે.
શ્રી મહાલક્ષ્મી પૂજનનો મુર્હૂત તા.૭-૧૧-૨૦૧૮ના પ્રદોષકાળ વ્યાપિની અમાવસ્યા મળતી હોવાથી આ દિવસે લક્ષ્મી પૂજન માટે શુભ સમય છે. સ્ટા.ટા.૬-૪૩ થી ૯.૩૩ લાભ ચોઘડિયું સ્ટા.ટા.૧૦-૫૭ થી ૧૨-૪૫ શુભ ચોઘડિયું ૧૫-૧૨ થી ૧૮-૦૫ ચલ ચોઘડિયુ સ્ટા.ટાઈમ ૧૮-૦૨ થી ૧૯-૪૩ પ્રદોષકાળ છે. સ્ટા.ટા.૧૮-૪૫ થી ૧૮-૫૭ સુધી વૃષભ રાશિનું સ્થિર લગ્ïન કુંભ રાશિનું સ્થિર નવમાંશ અને પ્રદોષકાળ સ્ટા.ટા.૧૯-૨૩ થી ૧૯-૩૭ વૃષભ સ્થિર લગ્ïન વૃષભ સ્થિર નવમાંશ અને પ્રદોષકાળ સ્ટા.ટા.૨૦-૦૪ થી ૨૦-૧૮ વૃષભ સ્થિર લગ્ïન રહે છે. ત્યારપછી શુભ ચોઘડિયુ સિંહ રાશિનું નવમાંશ અને શુભ ચોઘડિયુ વેપાર ધંધાનું શુભ મુર્હૂત આવે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY