ડોલર સામે રૂપિયો ૨૬ પૈસા મજબૂતી સાથે ૭૧.૯૫ રૂપિયા પ્રતિ ડોલર

0
7

ન્યુ દિલ્હી,તા.૭
શુક્રવારે રૂપિયો ડોલર સામે થોડો મજબૂત થયો છે. શરૂઆતી કારોબારમાં રૂપિયો ૪ પૈસાની મજબૂતી સાથે ૭૧.૯૫ રૂપિયા પ્રતિ ડોલર સાથે ખુલ્યો. તેનું કારણ છે કે દુનિયાની પ્રમુખ મુદ્રા સાથે ડોલર થોડો કમજાર થયો છે. હાલમાં ભારતીય રૂપિયો ૭૧.૭૭ રૂપિયા પ્રતિ ડોલર આસપાસ કારોબાર કરી રહ્યો છે.
જયારે ગુરુવારે બપોરે ડોલરને મુકાબલે રૂપિયો ૭૨ રૂપિયા પ્રતિ ડોલર પાર કરી ગયો હતો. આપને જણાવી દઈએ કે પહેલીવાર રૂપિયો ૭૨.૧૧ સ્તરે જાવા મળ્યો હતો. પરંતુ ત્યારપછી રૂપિયો થોડો મજબૂત થયો અને ૭૨ રૂપિયા પ્રતિ ડોલર કરતા નીચે બંધ થયો.
આ વર્ષે ડોલરને મુકાબલે રૂપિયામાં ૧૩ ટકા જેટલી કમજારી આવી ચુકી છે, જયારે ૫ ટકા કમજારી છેલ્લે એક મહિનામાં અને ત્રણ ટકા કમજારી છેલ્લે અઠવાડિયામાં આવી છે. સતત વધી રહેલી ડોલરની માંગ ગ્રીનબેન્ક મુકાબલે ભારતીય મુદ્રાને ઓછી કરી.
રિપોર્ટ અનુસાર અમેરિકી રાષ્ટ્ર્પતી ડોનાલ્ડ ટ્રમ્પ હવે જાપાન સાથે વ્યાપારિક મુદ્દે વાત કરવા જઈ રહ્યા છે, જેથી ડોલર પર તેની થોડી અસર જાવા મળશે. જયારે રોઉટર્સ Îવારા જાહેર કરવામાં આવેલા એક પોલમાં એક્સ્પોતવારાએક વર્ષમાં ડોલર સામે ભારતીય રૂપિયાની વેલ્યુ ૭૦.૪૨ ટકા રહેવાનું અનુમાન છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY