રૂપિયો ૩ મહિનાની સર્વોચ્ચ સપાટીએ, ડોલર સામે રૂપિયાનો ભાવ ૬૯.૯૨

0
7

ન્યુ દિલ્હી,તા.૨૯
અમેરીકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા કેન્દ્રીય બેંકની બેંચમાર્ક વ્યાજદરોને ન્યૂટ્રલ લેવલ પર પહોંચવાના સંકેત આપ્યા બાદ ગુરુવારે રૂપિયામાં તેજી જાવા મળી. શરૂઆતમાં રૂપિયો ડોલરની સરખામણીએ ૫૦ પૈસા ઊછળીને ૭૦ નજીક પહોંચી ગયો હતો. મુખ્ય વૈશ્વિક ચલણની તુલનામાં ડોલર નબળો પડતા રૂપિયામાં આ તેજી જાવા મળી રહી છે.
આ વર્ષે ઓગસ્ટ મહિના પછી પહેલીવાર રૂપિયાએ ૭૦નું સ્તર તોડ્યું છે. ગુરુવારે રૂપિયા ૭૦.૧૫ પર ખુલ્યો જે બાદમાં વધૂ મજબૂત થતા ૭૦.૦૫ પર પહોંચ્યો પોવેલના નિવેદન બાદ અમેરીકન ડોલર નબળો પડ્યો. ઇન્ટરબેંક વિદેશી મુદ્રા વિનિમય પર રૂપિયો આજે મજબૂતી સાથે ૭૦.૧૫ પર ખુલ્યો અને બાદમાં તે ૬૯.૯૫ સુધી પહોચ્યો. કરન્સી ટ્રેડર્સનું કહેવું છે કે, વિદેશી રોકાણામાં તેજી અને કાચા તેલમાં નરમી છે તેના કારણે રૂપિયાને સમર્થન મળી રહ્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY