નવી દિલ્હી, તા.૨૮
ઉથલપાથલના દોરમાંથી પસાર થઇ રહેલા દેશના ફાઈનાન્સિયલ સેક્ટરને મોટા ફટકાનો સામનો કરવો પડી શકે છે. દેશની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઈનાન્સિંગ અને કન્ટ્રક્શન કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગ એન્ડ લિઝિંગ સર્વિસે સમગ્ર નોન બેંકિંગ સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે. છેલ્લા થોડાક સપ્તાહમાં નાણાંની ચુકવણી કરવામાં તેને સફળતા મળી નથી. હવે ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે, રેગ્યુલેટર ૧૫૦૦થી વધુ નાની મોટી નોન બેંકિંગ ફાઈનાÂન્સયલ કંપનીઓના લાયસન્સ રદ કરી શકે છે. કારણ કે તેમની પાસે પુરતા પ્રમાણમાં નાણા રહ્યા નથી. આની સાથે સાથે હવે નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓના નવી અરજીની મંજુરીમાં પણ મુશ્કેલી આવી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ માટે કઠોર નિયમ બનાવવાની તૈયારીમાં છે. રિઝર્વ બેંકે આ મુદ્દા પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. શુક્રવારના દિવસે જ એક મોટા ફંડ મેનેજરે હોમ લોન આપનાર દિવાન હાઉસિંગ ફાઈનાન્સના શોર્ટ ટર્મ બોન્ડને લઇને મોટા ડિસ્કાઉન્ટમાં વેચી દીધા હતા જેને લઇને ચર્ચા રહી હતી. આના કારણે મોટું રોકડ સંકટ સર્જાવવાના સંકટ દેખાઈ રહ્યા છે. આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર અને બંધન બેંકના નોન એક્ઝીક્યુટીવ ચેરમેન હારુન રશીદે કહ્યું છે કે, જે રીતે એક પછી એક ચીજા સપાટી ઉપર આવી રહી છે તે ચિંતાની બાબત એ છે કે, આ સેક્ટરની કંપનીઓની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થઇ શકે છે. ખાને કહ્યું છે કે, એસેટ લાયેબિલિટી મિસમેચ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આ સંદર્ભમાં કેટલીક કંપનીઓ દ્વારા લોન નાની અવધિ માટે લીધી હતી અને હજુ સુધી પુરતા નાણાંની ચુકવણી કરી નથી. હવે સમગ્ર ધ્યાન ગ્રામિણ વિસ્તારોમાં લોન આપનાર હજારો નાની કંપનીઓ ઉપર કેન્દ્રીત કરાયું છે.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





બધાને નમસ્તે, હું જાણું છું કે આજકાલ સારા aણદાતા મેળવવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે વિશ્વસનીય nderણદાતા છે તે જ શ્રી જેમ્સ માઇકલ છે. વ્યવસાય શરૂ કરવા માટે હું રોકડ રકમની જરૂરિયાત પર ઘણું ઓછું હતો મારે એકવાર કૌભાંડ થયું પણ એક મિત્રએ મને ધીરનારની ભલામણ કરી. શરૂઆતમાં હું વિચિત્ર અને ડરતો હતો, ઘણા વિચારો પછી મેં આ ખાનગી nderણદાતાને અજમાવવાનું નક્કી કર્યું અને તેમની કાર્યવાહી એકદમ સરળ હતી અને મને લોન મળી ગઈ. હું મારી જુબાની સાથે આ મહાન nderણદાતાનો આભાર માનવાનો પ્રયાસ કરી રહ્યો છું, તમારે બધાએ આ સારા nderણદાતાને અજમાવવું જોઈએ અને તમે ઇમેઇલ દ્વારા તેમનો સંપર્ક કરી શકો છો: (jamesmichaelloanservices@yahoo.com)