કચ્છમાં થયું ફલેમિંગોનું આગમન

0
13

કચ્છઃ સરહદી કચ્છમાં શિયાળામાં અનેકવિધ યાયાવર પક્ષીઓની સાથે ફલેમિંગોનું આકર્ષણ સોૈને રહે છે. સામાન્ય રીતે ફલેમિંગોનું કચ્છમાં આગમન ચોમાસાના અંતિમ દિવસોમાં થતું હોય છે પરંતુ આ વખતે આશ્ચર્ય સાથે ફલેમિંગોનું આગમન ચોમાસ પહેલાં જ આગોતરું થયું છે. સીમાવર્તી રાપરમાં નંદાસર ગામ પાસે નર્મદાની પાઇપલાઇન પાસે રચાયેલા તળાવમાં ૪૦૦ થી ૫૦૦ ની સંખ્યામાં ફલેમિંગો દેખાયાં હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY