જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને ૪.૫૩ ટકા નોંધાયો

0
10

ન્યુ દિલ્હી,તા.૧૪
ઓગસ્ટમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાને પગલે જથ્થાબંધ ભાવાંક આધારિત(WPI) ફુગાવાનો દર ઘટીને ૪.૫૩ ટકા નોંધાયો હતો. જુલાઈમાં ઉૈઁં ૫.૦૯ ટકા હતો.
વેપાર અને વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા ઓગસ્ટના ફુગાવાનો આ આંક એક વર્ષ અગાઉના સમાનગાળાના ૩.૨૪ ટકાની સરખામણીમાં ઘણો ઊંચો છે.
ઉૈઁંના વેઈટેજમાં ૨૨.૬૨ ટકાનો મહ્ત્વ નો હિસ્સો ધરાવતી પ્રાથમિક ચીજવસ્તુઓના ભાવમાં સૂચિતગાળા દરમિયાન ૦.૧૫ ટકાનો ભાવ ઘટાડો જાવાયો હતો જે, જુલાઈના ૧.૭૩ ટકાની ભાવ વૃદ્ધિની સરખામણીમાં સારી સ્થિતિ નો નિર્દેશ કરે છે.
સૂચિતગાળામાં ખાદ્ય પદાર્થોના ભાવ પણ ૪.૦૪ ટકા ઘટ્યા હતા જે, એક મહિના અગાઉના ૨.૧૬ ટકાના ભાવ ઘટાડા કરતાં સારી Âસ્થતિ દર્શાવે છે.
ઉૈઁંમાં ૧૩.૧૫ ટકાનું વેઈટેજ ધરાવતા ઈંધણ અને વીજળીના ભાવમાં ૧૭.૭૩ ટકાની ધીમી વૃદ્ધિ જાવા મળી હતી જે, જુલાઈ દરમિયાન ૧૮.૧૦ ટકા હતી. જાકે, સૂચિતગાળામાં મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્‌સના ભાવમાં અગાઉના મહિનાના ૪.૨૬ ટકાની સરખામણીમાં ઓગસ્ટમાં ૪.૪૩ ટકાની વૃદ્ધિ જાવા મળી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY